SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ય વિશે વંદન કરવું.' નિર્યુક્તિ હવે ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વી હોવાથી અને દશપૂર્વીઓ તો એમના કરતા ન્યુનત્રગુણહીન હોવાથી આ ચૌદપૂર્વી શી ની રીતે તેઓને નમસ્કાર કરી શકે ? “ ૨૨ .. આનું સમાધાન એ છે કે દશપૂર્વીઓ જિનપ્રવચન વગેરેની અવ્યવચ્છિત્તિ કરનારા છે. (ચૌદપૂર્વીએ કરેલી ગ્રન્થરચના » વગેરેને દશપૂર્વીઓ આગળ ધપાવે છે. પરંપરા ચલાવે છે, વ્યવચ્છેદ-નાશ થવા દેતા નથી. આશય એ છે કે કાલપ્રભાવે બુદ્ધિ : જ આદિ મંદ થવાથી સાધુઓ વડે અગ્રાહ્ય બનતા શાસ્ત્રોને ગ્રાહ્ય બનાવવા સમસ્ત શાસ્ત્રોનું ચાર અનુયોગોમાં વિભાગીકરણ / Fી કરવાના કારણે અને દેશનાલબ્ધિના કારણે અનેક ભવ્યજીવોને વિરતિના માર્ગે આગળ ધપાવીને શાસનને ખંડિત થતું નિ. ૧-૨ અટકાવવાનો ગુણ દશપૂર્વધરાદિમાં અધિક હોય છે. જો દશપૂર્વીઓ આ કામ ન કરે તો ૧૪ પૂર્વીઓના ગ્રન્થો ભણવા અઘરા પણ v પડવાથી ક્રમશઃ વિચ્છેદ પામે. બુદ્ધિ વગેરે ઘટતા જાય છે એ મુખ્ય કારણ છે. આ ગુણ તેઓમાં ચૌદપૂર્વી કરતા વધુ હોવાથી પણ ૩ તે અપેક્ષાએ તેઓ ગુણાધિક જ છે. આથી અહીં એમને વંદન કરવામાં કોઈ દોષ નથી. वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-एकादशाङ्गसूत्रार्थधारकाणां किमर्थं क्रियते ? इति, उच्यते, इह चरणकरणात्मिका ओघनियुक्तिः, एकादशाङ्गसूत्रार्थधारिणश्च चरणकरणवन्त एव, एकदशाङ्गानां चरणकरणानुयोगत्वात्, उपयोगित्वेनांशेन तेषां नमस्कार इति । વી ૨૨ II
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy