SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ- હ્યુ નિર્યુક્તિ Di || ૨૧ || 阴 भ મા ar આ રીતે હાનિ કરો. તો તમારી એ વાત બરાબર જ છે, કેમકે તમે જે હાનિની વાત કરો છો, એ જ હાનિ આ પ્રમાણે કહેવાયેલી છે કે વધારે હાનિ વડે જ હાનિ બતાવવી જોઈએ. (નાની નાની હાનિ વડે હાનિ બતાવવી નકામી છે. દા.ત. ૧ અબજ રૂપિયામાંથી ૧ પૈસો-બે પૈસાની હાનિની નોંધ ન હોય. પણ હજાર-લાખ રૂપિયાની હાનિની નોંધ હોય.) એમ નવ પૂર્વ વગેરે છોડીને સીધા અગ્યાર અંગધારી લીધા છે, તેમાંય આ જ વાત જોડી દેવી કે મોટી હાનિ બતાવવા 7 માટે વચ્ચેનાનું ગ્રહણ કરેલ નથી. स्म તો એ પ્રભૂતહાનિ તો એક-બે ના આંતરામાં ન થાય. પણ ત્રણનું આંતરું પડે તો થાય. અહીં ચૌદથી દસ વચ્ચે ત્રણનું આંતરું છે. એટલે એ પ્રભૂતહાનિ ઘટે છે. આથી ત્રણપૂર્વને ઓળંગીને દશપૂર્વીઓનું ગ્રહણ કરેલ છે. वृत्ति: एवं व्याख्याते सत्याह परः - गुणाधिकस्य वन्दनं कर्तव्यं, न त्ववमस्य, यत उक्तम् - "गुणाहिए वंदणयं " भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वधरत्वात् दशपूर्वधरादीनां च न्यूनत्वात्तत्किं तेषां नमस्कारमसौ करोति ? इति, अत्रोच्यते, गुणाधिका एव ते, अव्यवच्छित्तिगुणाधिक्यात्, अतो न दोष इति । ચન્દ્ર. : આ રીતે વ્યાખ્યાન કરાયું એટલે હવે પૂર્વપક્ષ કહે છે કે → આપણા કરતા જે વધુ ગુણવાન હોય તેને વંદન કરવું જોઈએ. પણ આપણા કરતા જે ગુણથી હીન (અવમ) હોય તેમને વંદન ન કરાય. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે ‘ગુણાધિકને A DI FFI 1] व ओ નિ. ૧-૨ વ ॥ ૨૧ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy