SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૨૦ || ur स म Ur બનાવાયેલ, (૪) પ્રત્યેક બુદ્ધ વડે બનાવાયેલ સૂત્ર પ્રમાણભૂત હોય છે’ આ અર્થનું પ્રતિપાદન કરવા માટે દશપૂર્વીને નમસ્કાર કરાયેલો છે. | | શાસ્ત્રમાં કહ્યું છે કે અરિહંત કથિત પ્રમાણભૂત સૂત્ર ત્રણ પ્રકારે છે. (૧) ગણધર રચિત (૨) પ્રત્યેક બુદ્ધ રચિત (૩) સ્થવિરરચિત (ચૌદપૂર્વી-દશપૂર્વીથી રચિત). वृत्ति : अथवाऽन्यत्प्रयोजनम् - चतुर्दशपूर्विणो दशपूर्विणश्च नियमेनैव सम्यग्दृष्टय इति प्रदर्शनार्थं तन्नमस्कारः । ચન્દ્ર. ઃ અથવા દશપૂર્વીઓને નમસ્કાર કરવાનું ચોથું કારણ આ પણ હોઈ શકે કે - ‘ચૌદપૂર્વીઓ અને દશપૂર્વીઓ અવશ્ય સમ્યક્ત્વી હોય' એ બતાવવા માટે તેમને નમસ્કાર કર્યો. स ચન્દ્ર. ઃ અથવા તો આ બધા પ્રયોજનો બાજુ પર રાખો. તમે જે કહ્યું હતું ને ? કે → જો ચૌદપૂર્વી-દશપૂર્વીને નમસ્કાર કરવા હોય, વિસ્તાર જ કરવો હોય તો પછી એક-એક પૂર્વ ઘટાડતા-ઘટાડતા છેક એકપૂર્વી...સુધી બધાને નમસ્કાર કરો. 지 भ व वृत्ति : अथवा यदुक्तं 'त्रयोदशपूर्वधरादीनामेकैकहान्या तावन्नमस्कारो वाच्यो यावत्तदेकदेशधराणां ' इति, सैव हानिरित्थमुक्ता यदुत प्रभूतहान्या हानिर्वाच्या, सा च त्र्यन्तरे प्रतिपादिता भवति, अतः पूर्वत्रयमुल्लङ्घ्य दशपूर्विणां ओ ग्रहणम्, एवं नवादिष्वपि योज्यम्, म નિ. ૧-૨ || ૨૦ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy