________________
<
નિર્યુક્તિ
_
*
*
*
*
શ્રી ઓઘ
ચન્દ્ર.: આવું વ્યાખ્યાન કરાયું એટલે પૂર્વપક્ષ કહે કે ” અગ્યાર અંગેના સૂત્ર-અર્થને ધારનારાઓને શા માટે નમસ્કાર કરાય છે ? – મે તેનું સમાધાન એ છે કે અહીં ઓઘનિર્યુક્તિ ચરણ-કરણાત્મક છે. અને અગ્યાર અંગના સૂત્રાર્થધારકો ચરણ-કરણવાળા ક જ હોય છે. કેમકે અગ્યાર અંગો ચરણકરણાનુયોગરૂપ જ છે. એટલે તે ભણનારાઓ ચારિત્રવાન બની જ જાય. એટલે આ આ દૃષ્ટિએ તેઓમાં ચરણકરણવત્તા રૂપી જે આ ગ્રન્થને ઉપયોગી અંશ છે, તેને લઈને તેઓને નમસ્કાર કરાયો છે. स वृत्ति : साधूनां किमर्थमिति चेत्, ते तु चरणकरणनिष्पादकाः, तदर्थं चायं सर्व एव प्रयास इति ।
નિ. ૧-૨ ચન્દ્ર.: પ્રશ્નઃ પણ સાધુઓને શા માટે નમસ્કાર કર્યો ?
સમાધાન : તેઓ તો ચરણ-કરણના નિષ્પાદક=પાલક છે અને ચરણકરણના નિષ્પાદન માટે જ તો આ બધો જ પ્રયત્ન ( છે. એટલે એમને ય નમસ્કાર કરાયો છે.
આ રીતે પહેલા ગાથાસૂત્રનું એક પ્રકારે વ્યાખ્યાન પૂર્ણ થયું.
वृत्ति : अथवाऽन्यथा व्याख्यायते इदं गाथासूत्रम्-अनेन गाथासूत्रेण पञ्चनमस्कारः प्रतिपाद्यते, न च a પઝનમાર યુતરો ચોfસ્ત નમજ્જાર રૂતો મદ્રવાદિસ્વામિના સ વ ત રૂતિ, વચમ્ ? “અરહંત વંહિતા' વી . ૨૩
*
*