SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ ચન્દ્ર. : આ પ્રમાણે પ્રશ્નકારે કહ્યું એટલે હવે આચાર્યશ્રી જવાબ આપે છે. નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-પ૧ : ગાથાર્થ : બહાર ઉભા રહેલા સાધુને સાંભળીને કે જોઈને ઉદ્દગમના ૧૬ દોષમાંથી એકાદ " દોષ કરી દે. જ્યારે નોદક ! ગોચરીકાળ ન થયો હોય ત્યારે પ્રવેશેલો સાધુ ઉગમદોષો થતા જોઈને અટકાવે. ૪૧૦ | 1 | ટીકાર્થ : સાધુ જો ગામ બહાર ઉભો રહે, તો એને જોઈ ચૂકેલો કોઈ ગામનો માણસ ગામમાં જઈ શ્રાવકને કહે કે v “બહાર સાધુ આવેલા છે” આ સાંભળીને શ્રાવક કોઈપણ એકાદ ઉગમદોષ કરી નાંખે. અથવા તો ગામ બહાર શ્રાવક જ જ પોતે સાધુને જોઈને કંઈપણ કહ્યા વિના ગામમાં આવી ઉગમના એકાદ દોષને કરી બેસે. . નિ.-૯૫ | ગોચરી કાળ ન થયો હોય ત્યારે આ બધું શ્રાવક કરી દે. આમ ગામ બહાર સાધુ ઉભો રહે તો આ દોષ લાગે. | ' જ્યારે તે પ્રશ્નકાર ! સાધુ જો ગામમાં શ્રાવકના ઘરે પહોંચી જાય તો ઉદ્દગમ વગેરે દોષો થતા જોઈને અટકાવી શકે છે ' આ લાભ છે. વૃત્તિ : શિૐ – મો.ન. ૩૧મલોનાક્vi avi ૩પ્પાથોસUIT a तत्थ उ नत्थी सुन्नं बाहिं सागार कालदुवे ॥१५॥ all ૪૧૦ उद्गमदोषादीनां कथनं करोति उत्पादनादोषाणां एषणादोषाणां च कथनं करोति, ततश्च यदि शुद्ध भक्तं ततस्तत्रैव
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy