SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ 복 = = = = નિ.-૯૫ ! શ્રી ઓઘ-હ્યુ सञिगृहे भोक्तव्यम्, अथ तत्र नास्ति ततोऽन्यत्र गन्तव्यम् । एतदेवाह - 'तत्थ उत्ति तत्रैव-श्रावकगृहे भुङ्क्ते, 'नत्थि 'त्ति નિર્યુક્તિ, अथ तत्र नास्ति भोजनस्थानं ततः 'सुण्णं'त्ति शून्यगृहे याति, 'बाहिति अथ शून्यगृहे सागारिकर्भोक्तुं न शक्यते ततो बाह्यतो व्रजति । अथ तत्रापि 'सागार'त्ति सागारिकाः ततः 'कालदुवे 'त्ति कालद्वितयं ज्ञातव्यं, किं स्वल्पो दिवस आस्ते ને ૪૧૧ || आहोश्चित् महान् ?, यदि महांस्ततो दूरमपि स्थण्डिले गत्वा समुद्दिशति, अथ स्वल्पो दिवसस्ततोऽस्थण्डिल एव यतनया समुद्दिशतीति । इयं तावन्नियुक्तिगाथा । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ- ૯૫ : ગાથાર્થ : ઉદ્ગમદોષાદિનું કથન કરે, ઉત્પાદન અને એષણાના દોષોનું કથન કરે. તે શૂન્યસ્થાન ન હોય, તો બહાર. સાગારિક હોય તો બે કાળ. ટીકાર્થ : અંદર ગયેલો સાધુ શ્રાવકને ઉદ્દગમ, ઉત્પાદન અને એષણાના દોષોની સમજણ આપે અને તેથી પછી જો 'ત્યાં નિર્દોષ ભોજન મળે, તો ત્યાં જ શ્રાવકના ઘરે ગોચરી વાપરી લે. હવે જો ત્યાં ગોચરી વાપરવાનું સ્થાન ન હોય તો a બીજા સ્થાને જાય. આ જ વાત કરે છે કે શ્રાવકના ઘરે વહોરી ત્યાં જ વાપરી લે પણ શ્રાવકના ઘરે ગોચરી વાપરવાનું સ્થાન ન હોય તો શૂન્યગૃહમાં (અવાવરા-વપરાશ વિનાના-માલિક વિનાના મકાનમાં) જાય અને ત્યાં વાપરે. પરંતુ જો ત્યાં પણ ગૃહસ્થોની હાજરી હોવાને લીધે ગોચરી વાપરવી શક્ય ન બને તો છેક ગામની બહાર નીકળી જાય. = = = | ૪૧૧ |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy