________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ण
વસ્તુ સાધુ માટે બનાવી દે એ શક્ય જ છે. આમ ન થાય એ માટે સાધુ બહાર ઉભો રહેવાને બદલે શ્રાવકના ઘરે જ પહોંચી
भय.
॥ ४०८ ॥
આ વાત આચાર્યે કરી એટલે એની સામે હવે પૂર્વપક્ષ ઉભો થાય છે. તે કહે છે કે આ સાધુ ગામની બહાર જ ભિક્ષાવેલાની રાહ જુઓ. એવું ન થાઓ કે સાધુ અંદર પ્રવેશે તો ‘આ મહેમાન આવ્યા' એમ માની શ્રાવક આહાર રાંધવાની મૈં પ્રવૃત્તિ કરે. (“સાધુ અંદર જાય તો એને જોઈ શ્રાવક ભક્તિ માટે નવો આહાર બનાવી દે. આમ અંદર જવામાં જ ઉદ્ગમદોષનો ભય વધારે છે. એટલે બહાર જ ઉભા રહેવું જોઈએ.” આ પૂર્વપક્ષનો અભિપ્રાય છે.)
भ
वृत्ति: एवमुक्ते सत्याचार्य आह -
ओ.नि.भा. : सोच्चा दट्ठूणं वा बाहिट्ठियं उग्गमेगयरं कुज्जा ।
अप्पत्त पविट्टो पुण गोयग ! दठ्ठे निवारिज्जा ॥५१॥
श्रुत्वा तं साधुं बहिर्वर्त्तिनमन्यस्मात्पुरुषादेः स्वयं वा दृष्ट्वा उद्गामादीनां दोषाणामेकतरं - अन्यतमं कुर्यात् । 'अप्पत्त 'त्ति अप्राप्तायां वेलायामेतच्छ्रावकः कुर्यात्, एष बहिस्तिष्ठतो दोष:, 'पविट्ठो पुण चोयग ! दठ्ठे निवारिज्जा' प्रविष्टः पुनरसौ साधुः सञ्ज्ञिकुलं हे नोदक ! 'दठ्ठेति दृष्ट्वा उद्गमादिदोषं निवारयेत् ।
णं
म
ण
찌
भ
व
आ
ला. ५१
म
हा
वी ॥ ४०८ ॥
T