SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- શુ નિર્યુક્તિ || ૪૦૪ || તો પછી આ બધા કારણોસર એ આગળ આવનારા ગામમાં ભિક્ષા મેળવવી અશક્ય હોવાથી અહીં જ ભિક્ષા મેળવી લેવી જરૂરી બને. અને જો અહીં ગોચરીનો સમય ન થયો હોય તો સાધુ રાહ પણ જુએ. હવે આ સાધુ જ્યારે શ્રાવકના ઘરે પ્રવેશતો હોય, ત્યારે ગામમાં પ્રવેશતી વખતે પૂર્વ કહેલી વિધિ પ્રમાણે પૃચ્છા કરે કે “અહીં અમારો પક્ષ છે ?” વગેરે. પ્રશ્નકાર : હજી શ્રાવકના ઘરે ગોચરીનો સમય થયો ન હોય તો પછી સાધુ ગામની બહાર જ ઉભો રહે એ સારુ કે જેથી । ત્યાં સુધીમાં શ્રાવકના ઘરે ગોચરીનો સમય થઈ જાય. भ वृत्ति : इदानीं तत्र संज्ञिकुलेषु प्रविष्टः साधुः कारणमाश्रित्य दीर्घामपि भिक्षाचर्यां यथा करोति तथा प्रतिपादयन्नाह - ઓનિ. : u कक्खडखित्तचुओ वा दुब्बल अद्धाण पविसमाणो वा । खीराइगहण दीहं बहुं च उवमा अयकडिल्ले ॥९३॥ - ण આચાર્ય : ના, અંદર પ્રવેશવું. આ ૯૨મી ગાથામાં છેલ્લો ભાગ છે. “પુજી વાäિ સંતો પવિસિયવ્યું” તેનું જ વ્યાખ્યાન ભાષ્યકાર આગળ કરશે. એટલે મેં ત્યારે એ સ્પષ્ટ થઈ જશે. મ व | મ નિ.-૯૩ રા | ૫૪૦૪ ॥ -
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy