SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ = 'b E F E E શ્રી ઓઘ- 'कक्खड' रूक्षादिगुणसमन्वितं यत्क्षेत्रं तस्माच्च्युतः-आयातः सन्, तथा दुर्बलो यदि भवति-वाय्वादिरोगाक्रान्तः, नियुति तथा पुरस्ताद्दीर्घमध्वानं प्रवेक्ष्यति यदि, तत एभिः कारणैः क्षीरादिग्रहणनिमित्तं दीर्घा भिक्षाचर्यां करोति, बहु च क्षीरादि गृह्णाति, येनासौ कार्यस्य समर्थो भवति । आह-बहुभक्षणात्कथं विसूचिकादिदोषो न भवति?, उच्यते, 'उवमा अयकडिल्ले' उपमा-उपमानं अयो-लोहं तन्मयं यत्कडिल्लं तेन उपमा, एतदुक्तं भवति-यथा तप्तलोहकडिल्ले तोयादि मक्षयमुपयाति एवमस्मिन् साधौ रूक्षस्वभावे बह्वपि घृतादि क्षयं यातीति । ચન્દ્ર. : અત્યારે તો હવે નિયુક્તિકાર “શ્રાવકના ઘરોમાં પ્રવેશેલો સાધુ કારણસર દીર્ઘ ભિક્ષાચર્યા પણ જે રીતે કરે છે,” | નિ.-૯૩ ..તેનું પ્રતિપાદન કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-૯૩ : ટીકાર્થ : (૧) જો આ સાધુ રુક્ષતા વગેરે ગુણોવાળા ક્ષેત્રમાંથી આવેલો હોય. (૨) જો આ સાધુ | દુર્બલ વાયુ વગેરે રોગથી વ્યાપ્ત હોય (૩) જો આ સાધુ આગળ મોટા માર્ગમાં પ્રવેશવાનો હોય અર્થાત્ એણે આગળ લાંબો d' માર્ગ કાપવાનો હોય. તો આ કારણોસર દૂધ વગેરે લેવા જરૂરી બને, જેથી શરીર વિહારાદિ માટે સમર્થ બને. અને એટલે દૂધ વગેરે લેવા માટે સાધુ લાંબી ભિક્ષાચર્યા પણ કરે તથા ત્યાં ઘણું દૂધ-ઘી વગેરે લે કે જેથી તે કાર્ય કરવા સમર્થ બને. (રુક્ષક્ષેત્ર એટલે જ્યાં વી શરીર પોષક કોઈ દ્રવ્યો મળતા જ ન હોય. આવા ક્ષેત્રમાં લાંબો કાળ રહેલો સાધુ સહજ રીતે શરીરથી થોડો નબળો પણ થી ૪૦૫
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy