________________
*
F
શ્રી ઓઘ-યુ
હવે એના પછી ત્રીજુ “સંજ્ઞી”દ્વાર કહેવાનું છે. તેનો સંબંધ કરતા કહે છે કે (ગ્લાનદ્વાર પછી સંજ્ઞીદ્વાર શા માટે ? એ નિર્યુક્તિ
દર્શાવવું એ સંબંધપ્રદર્શન કહેવાય.).
ના ઓઘનિર્યુક્તિ-૮૫: ગાથાર્થ : આ રીતે ગ્લાન માટે વ્યાઘાત થાય. હવે ભિક્ષાને માટે વ્યાઘાત બતાવાય છે. એમાં (૧) // ૩૮૬I - વ્રજ (૨) ગામ (૩) સંખડી (૪) સંશી (૫) દાન (૬) ભદ્ર (શબ્દથી મહાનિનાદ દ્વારા લેવાનું છે.) એટલા તારો છે. v]
ટીકાર્ય : આચાર્યના કાર્ય માટે એકાકી નીકળેલા સાધુને ઉપર બતાવ્યા પ્રમાણે ગ્લાનસાધ્વાદિના કારણે વિહારનો F/ અટકાવ થાય એ વાત જોઈ ગયા. ગાથામાં રહેલો અથ શબ્દ અનન્તરતા બતાવવા માટે છે. એટલે કે હવે પછી તરત જ
નિ.-૮૫ એ બતાવે છે કે “ગ્લાન માટે ગમનવ્યાઘાત ભલે થાય, એ ચાલે. પણ ભિક્ષાને માટે ગમનવ્યાઘાત ન કરવો.” ગાથામાં જ “મનવિયાતો ન માર્ય” શબ્દ નથી, પણ એ બહારથી લાવી દેવો.
અથવા તો fમgg – શબ્દનો અર્થ બીજી રીતે પણ થાય. તે આ પ્રમાણે ઉપર ગ્લાન માટે થતો ગમનવ્યાઘાત બતાવી 'ઓ દીધો. હવે ભિક્ષા માટે ગમનવ્યાઘાત જે રીતે થાય છે તે બતાડાય છે.
(૧) ગોકુળમાં ભિક્ષા માટે પ્રવેશેલા સાધુને ગમનવિઘાત થાય.
(૨) ગામ તો પ્રસિદ્ધ છે. (એટલે કે પ્રાન શબ્દનો અર્થ કરવાની જરૂર નથી.) તેમાં ભિક્ષા માટે પ્રવેશેલાને ગમનવિઘાત થાય. એમ (૩) સંખડી = પ્રકરણ = જમણવારમાં (૪) શ્રાવકગૃહમાં (૫) દાનશ્રાદ્ધ = દાન આપવામાં ખૂબ શ્રદ્ધાવાળા | ૩૮૬ ||
=
=
૨
=
=
‘rs
‘fs
-
E