SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ - R શ્રી ઓઘ-ય भवेयुरत उक्तं-संविग्नविहारिणो ये, तेषामवश्यं कर्त्तव्यमिति । નિર્યુક્તિ vi ચન્દ્ર. : આ જ વાત કહે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૪૯ : ગાથાર્થ: તો પછી યતના કરવામાં ઉદ્યમી, ઈન્દ્રિયદમનવાળા, ગુપ્તિવાળાની તો શી વાત II ૩૮૪ - કરવી ? સર્વ પ્રયત્નથી કરવું. | ટીકાર્થ : તો પછી જેઓ યતના કરવામાં ઉદ્યમવાળા છે, ઈન્દ્રિયો ઉપર દમન કરી ચૂકેલા છે. મન, વચન, કાયાની | ગુતિઓથી ગુપ્ત છે. સંવિગ્નવિહારી એટલે કે ઉદ્યતવિહારી એટલે કે મોક્ષાભિલાષી છે. તેઓની તો શી વાત કરવી ? તેઓનું મા. ભા.-૪૯ વૈયાવચ્ચ તો સર્વપ્રયત્નથી કરવું. પ્રશ્ન : અરે, આ ચાર-ચાર વિશેષણો લેવાની શી જરૂર છે ? માત્ર સંવિગ્નવિહારી એક જ વિશેષણ અહીં ઘટી જાય છે. નકામા ત્રણ વિશેષણો શું કરવા લીધા ? સમાધાન: આ બરાબર નથી. જો યતિશિરોદ્યતાનાં એ એક જ વિશેષણ લઈએ અને બાકીના ત્રણ લઈએ તો મુશ્કેલી એ થાય કે ક્યારેક નિહનવો પણ યતનાકરણમાં ઉઘત હોય, તો એ પણ અહીં આવી જાય. એટલે ટ્રાન્સેન્દ્રિયા + ગુપ્તાનાં એમ બે વિશેષણો લીધા છે. | ૩૮૪ .. તે હવે આ બે વિશેષણો લઈએ, તોય મુશ્કેલી એ થાય કે ક્યારેક તે નિહનવો પણ લાભ-યશ વગેરે માટે દાગ્નેન્દ્રિય અને ૪ 2 F G -ક ન ક -
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy