SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ નિર્યુક્તિ || ૩૫૦ || T मा दातव्यमस्याः । अथ तास्तत्र न लभन्ते ततः 'दावण'त्ति असावेव दापयति, ग्लानत्वे सत्ययं विधिः । अथासौ स्वयं न जानाति औषधादि दातुं ततो वैद्यं पृच्छति ॥ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૮ : ગાથાર્થ : (‘આબાધા છે' એમ) કહેવાયે છતે જો પોતે સમર્થ હોય તો પ્રત્યેનીકના નિગ્રહને કરે અથવા તો અન્યત્ર મોકલી આપે. માંદગી હોય તો ઉપદેશ આપે, અપાવડાવે અને વૈઘપૃચ્છા કરે. | ]] भ T હવે જો (આવી પ્રત્યનીકાદિની મુશ્કેલી ન હોય પણ) ત્યાં કોઈક સાધ્વી ગ્લાન હોય તો તેઓને આ સાધુ ઉપદેશ આપે મૈં કે “આણીને આ પ્રમાણે આ ઔષધાદિ આપવા.” હવે જો સાધ્વીજીઓ તે સ્થાનમાં તે ઔષધાદિ મેળવી શકતા ન હોય તો આ પછી આ સાધુ જ એમને ઔષધાદિ અપાવે. આમ સાધ્વી ગ્લાન હોય તો આ પ્રમાણેની વિધિ કરે. भ હવે જો સાધુ જાતે આ બધું ઔષધાદિ આપવાનું જાણતો ન હોય તો પછી વૈદ્યને પુછે. મ T ટીકાર્થ : હવે જો તે સાધ્વીજીઓ કહે કે “અમને મુશ્કેલી છે.” (અમુક માણસો અમને પરેશાન કરે છે.) તો પછી આ ક્ષ્મ રીતે કહેવાયે છતેં જો આ સાધુ તે પ્રત્યેનીકોનો=શત્રુઓનો નિગ્રહ કરવા સમર્થ હોય તો પ્રત્યેનીકનો નિગ્રહ કરે. પણ જો મ પોતે એમ કરવા સમર્થ ન હોય તો પછી સાધ્વીજીઓને અન્ય સ્થાને - મુશ્કેલી વિનાના સ્થાને મોકલી આપે. व आ म નિ.-૭૮ at 11 340 11 स्म
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy