SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ કે ચાર વૃદ્ધાઓ સાથે તરુણી પ્રવર્તિની બહાર નીકળે.) ત્યારબાદ તે સાધ્વીજીઓ તે સાધુને આસન વડે નિમંત્રણ કરે કે “આપ બિરાજો.” (અહીં પાટ-પાટલા પણ આસન તરીકે લઈ શકાય. અથવા તો સાધ્વીજીઓ પાસે વપરાશમાં ન હોય તેવું એકાદ આસન વધારામાં હોય અથવા તો ઓઘાનું ઓધારિયું આસન તરીકે બેસવા આપે. એટલે એ આપીને સાધુને ત્યાં બેસવા વિનવે. લાકડાનું બનેલું આસન સાધ્વીજીઓ # પાસે ઔપગ્રાહિક ઉપધિ તરીકે હોય એ બેસવા માટે આપે એમ વિદ્વાનો કહે છે.) || ૩૪૯ || શ્રી ઓઘ નિર્યુક્તિ T તે સાધુ પણ બેસીને પુછે કે “તમારે કોઈ મુશ્કેલી નથી ને ? (સાવધાન ! ફરી યાદ કરો કે આ સાધુ એક જબરદસ્ત ગીતાર્થ છે, પરિપક્વ, સંવિગ્ન છે. એટલે જ તો ગુરુએ એને મોકલ્યો છે. આવો સાધુ સાંભોગિક કે અસાંભોગિક તમામ ... સાધ્વીઓની કાળજી કરવા તત્પર રહે તે યોગ્ય છે. પણ બાકીના સાધુઓએ આવું કશું જ કરવાનું રહેતું નથી. બાકીના 7 સાધુઓએ એકલા વિચારવાનું જ નથી. ગુરુનિશ્રાએ રહેવાનું છે. અને આ બધી જવાબદારી ગુરુની છે.) ओ યોનિ * T सिमि सहू पडिणीयनिग्गहं अहव अण्णहिं पेसे । उवएसो दावणया गेलन्ने विज्जपुच्छा अ ॥ ७८ ॥ ततस्ताः कथयन्ति अस्त्याबाधा इति, एवं 'शिष्टे' कथिते सति यद्यसौ 'सहू: ' समर्थस्ततः प्रत्यनीकनिग्रहं करोति । अथ निग्रहसमर्थो न भवति ततोऽन्यत्र प्रेषयति, अथ तत्र काचिद् ग्लाना तत उपदेशं ददाति, एवमेतदौषधादि E નિ.-૭૮ ग મૈં ओ म 귀 ૫ ૩૪૯॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy