________________
શ્રી ઓઘ-યુ
કહે કે “અહીં સાધુઓ નથી.” નિર્યુક્તિ હવે હકીકત એ હોય કે ત્યાં સાધ્વીજીઓ હોય, પણ એણે તો એની વાત જ ન કરી. કેમકે સાધુએ એમના માટેનો પ્રશ્ન
| કર્યો જ નથી. અને એ બિચારાને લાંબી સમજ ન પડે એ સ્વાભાવિક છે. | ૩૨૦.
હવે જો આ સાધુ એમ પુછે કે “અહીં સાધ્વીજીઓ છે?” ખે તો એ કહે કે “અહીં સાધ્વીજીઓ નથી.”
હવે ભલે ત્યાં સાધ્વીજી ન હોય પણ સાધુઓ હોય પણ ખરા. પણ સાધુ સંબંધી વિશેષ પ્રશ્ન કર્યો ન હોવાથી તે માણસ | એ અંગે કશો ખુલાસો ન પણ કરે. (અને એટલે આ સાધુને ત્યાં રહેલા સાધ્વી કે સાધુ દ્વારા જે લાભો થવાના હતા, તે બધા | અટકી પડે.)
વળી આ રીતે સાધુ સીધી સાધ્વીજીઓ અંગે જ પૃચ્છા કરે તો પેલાને યુવાન ઘોડીના ન્યાયથી શંકા પણ થાય. (ઘોડામાં કામવિકાર ખૂબ હોય અને એટલે એ ઘોડીને શોધતો ફરતો હોય. એમ પેલો વિચારે કે આ સાધુ સાધ્વીજીઓ માટે જ સીધું પુછે છે, એટલે તે કામી લાગે છે.)
નિ.-૬૬
મો.નિ. :
સચરિડામો સંal ચાર ય રોફ પઠ્ઠી ! चेइयघरं च नत्थी तम्हा उ विहीए पुच्छिज्जा ॥६६॥
ah ૩૨૦..