SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ ओ.नि. : अविही पृच्छा अत्थित्थ संजया नत्थि तत्थ समणीओ । નિર્યુક્તિ समणीसु अ ता नत्थी संका य किसोरवडवाओ ॥६५॥ ૩૧૯i अविधिपच्छेयं, यदुत सन्त्यत्र संयता: ?, ततोऽसौ पृष्टः एतां विशेषविषयां श्रुत्वाऽऽह-नास्त्यत्र संयताः, तत्र च श्रमण्यो विद्यन्ते तेन च ता न कथिताः, विशेषप्रश्नाकरणात् । 'समणीसु यत्ति अथ श्रमणीः पृच्छति ततोऽसावाह ण - न सन्त्यत्र ताः, तत्र च श्रमणाः सन्तीति प्राग्वत् । शङ्का च श्रमणीपृच्छायां स्यात् 'किशोरवडवान्यायात्' ॥ નિ.-૬૫ ચન્દ્ર. : (૨) પૃચ્છાદ્વાર. તેમાં બે પ્રકારની પૃચ્છા છે. વિધિ પૃચ્છા અને અવિધિપૃચ્છા. તેમાં પહેલા અવિધિપૃચ્છા બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૬૫ : ગાથાર્થ : અવિધિ પૃચ્છા આ છે કે (૧) અહીં સાધુઓ છે ? જવાબઃ “નથી” ત્યાં સાધ્વીજી હોય. સાધ્વીજી વિશે પ્રશ્ન કરે તો (સાધુ હોવા છતાં સાધ્વી ન હોવાથી) ના પાડે. વળી યુવાન ઘોડીના ન્યાયથી શંકા થાય. ટીકાર્થ : આ ગામમાં પ્રવેશતો સાધુ કોઈકને એમ પુછે કે “આ ગામમાં સાધુઓ છે ?” તો એ અવિધિપૃચ્છા કહેવાય. એનું કારણ એ કે આવી પૃચ્છા બાદ એ પુછાયેલો વ્યક્તિ આ માત્ર સાધુસ્વરૂપ વિશેષવિષયવાળી પૃચ્છાને સાંભળીને એમ * : 1+ વIL ૩૧૯ો થો .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy