________________
*
નિ.-૫૯
R
શ્રી ઓઘ-વ્યા
યતના કરે છે. નિર્યુક્તિ
આશય એ છે કે આત્મપરિણામાદિને અનુસારે જ કર્મબંધ કે વિશુદ્ધિ થાય. પરંતુ જો પૃથ્વી વગેરે કાયોની યતના ન
કરાય તો પરિણામની વિશુદ્ધિ ન જ થાય. એટલે વિશુદ્ધિ માટે જ યતનાપાલન જરૂરી છે. | ૩૦૬
वृत्ति : यस्तु हिंसायां वर्त्तते तस्य परिणाम एव न शुद्धः, इत्याह च - ण ओ.नि. : जो पुण हिंसाययणेसु वट्टई तस्स नणु परीणामो ।
दुट्ठो न य तं लिंगं होइ विसुद्धस्स जोगस्स ॥५९॥ यस्तु पुनः “हिंसायतनेषु' व्यापत्तिधामसु वर्त्तते, तस्य ननु परिणामो दुष्ट एव भवति, न च तद्धिसास्थानवतित्वं 'लिङ्गं' चिह्नं भवति 'विशुद्धस्य योगस्य मनोवाक्कायरूपस्य ॥
ચન્દ્ર.: જે હિંસામાં વર્તે છે, તેનો પરિણામ શુદ્ધ ન જ હોય. એ જ વાત કહે છે.
ઓઘનિયુક્તિ ૫૯: ગાથાર્થ : જે વળી હિંસાસ્થાનોમાં વર્તે, નક્કી તેનો પરિણામ દુષ્ટ હોય તે હિંસાસ્થાનવર્તીપણું વિશુદ્ધ યોગનું લિંગ નથી.
ટીકાર્થ : જે જીવ હિંસાના સ્થાનોમાં વર્તે, તેનો પરિણામ દુષ્ટ જ હોય. આ હિસાસ્થાનમાં વર્તવું એ વિશુદ્ધ મન-વચન
=
=
= ‘ક
=
ah ૩૦૬ .