________________
નિ.-૫૮
શ્રી ઓઘ-ધુ
किन्त्वात्मपरिणामादेवेत्यभिप्रायः । आह-यद्येवं न तर्हि पृथिव्यादियतना कार्या ? उच्यते, यद्यपि बाह्यवस्तुनिमित्तो बन्धो નિર્યુક્તિ
। न भवति तथाऽपि यतनां विदधति पृथिव्यादौ मुनयः परिणामविशुद्धि 'इच्छन्तः' अभिलषन्तः, एतदुक्तं भवति-यदि
पृथिव्यादिकाययतना न विधीयते ततो नैवेयं स्यात्, | ૩૦૫ /
ચન્દ્ર, : આમ બાહ્ય વ્યાપારને આશ્રયીને, ફલને આશ્રયીને અસમાનતા કહેવાઈ. હવે બાહ્ય પણ વ્યાપાર જે રીતે બંધ હેતુ નથી થતો, તે પદ્ધતિ બતાવે છે.
ઓઘનિર્યુક્તિ-૫૮ : ગાથાર્થ : અણુ માત્ર પણ કર્મબંધ કોઈને પરવસ્તુના કારણે કહેલો નથી. તો પણ પરિણામ જ 'વિશુદ્ધિને ઈચ્છતા સાધુઓ યતના કરે છે.
ટીકાર્થ : અત્યંત અલ્પ પણ બંધ કોઈ જીવને બાહ્ય વસ્તુના કારણે બતાવેલો નથી. પરંતુ આત્મપરિણામથી જ થાય , | છે એ અહીં અભિપ્રાય છે.
- પ્રશ્ન : જો બાહ્યવસ્તુથી બંધ ન થતો હોય, તો પછી પૃથ્વી વગેરેની યતના કરવાની કશી જરૂર નથી. પૃથ્વી મરે તો મા પણ એના કારણે કર્મબંધ થવાનો નથી અને ન મરે તો પણ એનાથી કશો ફેર પડતો નથી. આપણે તો આત્મપરિણામ નિર્મળ રાખવા.
સમાધાન : જો કે બાહ્યવસ્તુના નિમિત્તે બંધ થતો નથી, તો પણ પરિણામવિશુદ્ધિને ઈચ્છતા મુનિઓ પૃથ્વી વગેરેમાં
II 30પII