SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઇ E # નિ.-૪૯ ટીકાર્થ : અહીં જિનશાસનમાં સંયમને માટે દેહ ધારણ કરાય છે. અને તે સંયમ દેહના અભાવમાં શી રીતે સંભવે ? નિર્યુક્તિ આવું છે, માટે જ સંયમની વૃદ્ધિ માટે આ ધર્મકાય-સાધુશરીરની પરિપાલના ઈચ્છાય છે. ૨૯૧ IT વૃત્તિ : માદ-નોનામપષ્ટમેત, તથાદિओ.नि. : चिक्खल्लवालसावयसरेणुकंटयतणे बहुजले अ। लोगोऽवि नेच्छइ पहे को णु विसेसो भयंतस्स ॥४९॥ चिक्खल्लव्यालश्वापदसरेणुकण्टकतृणान् बहुजलांश्च सोपद्रवान् मार्गान-पथः लोकोऽपि नेच्छत्येव, अतः को नु विशेषो ? लोकात् सकाशाद्भदन्तस्य येनैवमुच्यते इति ?, ચન્દ્ર. : પ્રશ્ન : લોકોને પણ પોતાના શરીરની રક્ષા ઈષ્ટ છે. તે આ પ્રમાણે – ઓઘનિર્યુક્તિ-૪૯ ગાથાર્થ : કાદવ-સર્ષ-પશુ-ધૂળ-કાંટા-તણખલા-ઘણા પાણીવાળા માર્ગોને લોકો પણ ઈચ્છતા નથી. આ તો પછી સાધુની એ લોક કરતા શું વિશેષતા ? ૨ ટીકાર્થ : લોકો પણ કાદવદિવાળા ઉપદ્રવયુક્ત માર્ગોને ઈચ્છતા નથી. અને સાધુ પણ શરીરરક્ષા માટે એ માર્ગો ત્યાગે વૈ છે. તો આ લોક અને જૈન સાધુમાં ભેદ શું રહ્યો ? કે જેથી તમે જૈન સાધુને શરીર પાલના ઈષ્ટ કહી છે? = = = ** F ડે all ૨૯૧
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy