________________
श्री मोध-न्यु નિર્યુક્તિ
॥ २८२॥
स न.-५०-५१
SEP to
वृत्ति : उच्यते - ओ.नि. : जयणमजयणं च गिही सचित्तमीसे परित्तऽणंते अ ।
नवि जाणंति न यासिं अवहपइण्णा अह विसेसो ॥५०॥ यतनामयतनां च गृहिणो न जानन्ति, क्व ? - सचित्तादौ, न च 'एतेषां' गृहिणां 'अवधप्रतिज्ञा' वधनिवृत्तिः, अत एव विशेषः ।
अविअ जणो मरणभया परिस्समभआ व ते विवज्जंति ।
ते पुण दयापरिणया मोक्खत्थमिसी परिहरंति ॥५१॥ कण्ठ्या । 'अपि च इति अनेनाभ्युच्चयमाह, नवरं 'ते'त्ति सापायान् पथः,
ચન્દ્ર. સમાધાન : ઓઘનિર્યુક્તિ-૫૦ઃ ગાથાર્થ: ગૃહસ્થો સચિત્ત અને મિશ્રમાં, પ્રત્યેક અને અનંતમાં યતના જાણતા નથી. વળી તેઓને અવધ, જીવહિંસાત્યાગની પ્રતિજ્ઞા નથી. (આ બધું સાધુ પાસે છે, માટે) આ વિશેષતા છે.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ સ્પષ્ટ છે.
वी॥ २८२॥