SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ T શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ || ૨૯૦ [ स्म r भ - તે આ પ્રમાણે-સર્વત્ર સંયમની રક્ષા કરતો સાધુ હિંસાથી મુક્ત બને છે. અર્થાત્ હિંસા કરનાર બનતો નથી પ્રશ્ન : શું આ જ ન્યાય છે ? કે બધે સંયમની રક્ષા કરવી અને હિંસામુક્ત બનવું ? | | સમાધાન : ના, સંયમ છોડીને પણ જીવ બચાવવો. કેમકે પાછળથી વિશુદ્ધિ થઈ શકે છે. અને હિંસા થવા છતાં પણ અવિરતિદોષ ન લાગે.. વગેરે બધું પૂર્વની જેમ સમજી લેવું. वृत्ति : किं कारणं संयमादप्यात्मा रक्षितव्यः ? उच्यते यतः - ઓનિ. : संजमहेउं देहो धारिज्जइ सो कओ अ तदभावे ? | संजमफाइनिमित्तं तु देहपरिपालणा इट्ठा ॥ ४८॥ इह हि 'संयमहेतुः' संयमिनिमित्तं देहो धार्यते, स च संयमः कुतः 'तदभावे' देहाभावे ? यस्मादेतदेवं तस्मात् 'संयमस्फातिनिमित्तं' संयमवृद्ध्यर्थं देहपरिपालनमिष्टं-धर्मकायसंरक्षणमभ्युपगम्यते ॥ ચન્દ્ર. : પ્રશ્ન : સંયમ છોડીને પણ જીવ બચાવવો ? આવું શા માટે ? સમાધાન : ઓઘનિર્યુક્તિ-૪૮ ગાથાર્થ : સંયમને માટે દેહ ધારણ કરાય છે અને દેહના અભાવમાં સંયમ ક્યાંથી સંભવે? એટલે સંયમની વૃદ્ધિ માટે દેહનું પરિપાલન ઈષ્ટ છે. ण મ નિ.-૪૮ મ 귀 at 11 200 11 स्स
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy