SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ = " P * ક F = # = ૧-૨ શ્રી ઓઘ - ચન્દ્ર. ઃ આમ ગ્રન્થની શરૂઆતમાં ભાવમંગલ કરવું જરૂરી છે અને માટે જ આ ભાવમંગલરૂપ આ બે ગાથાસૂત્રો રચાયા , નિર્યુક્તિ, છે. આમ આ સંબંધથી આવેલ આ બે ગાથાસૂત્રની વ્યાખ્યા હવે કરાય છે. મા તે વ્યાખ્યા લક્ષણથી યુક્ત હોવી જોઈએ. પણ લક્ષણ વિનાની ગમે તેવી નહિ અને વ્યાખ્યાનું લક્ષણ સંહિતા વગેરે છે. | ૧૦. - (૧) સંહિતા (૨) પદ (૩) પદાર્થ (૪) પદવિગ્રહ (સમાસ) (૫) ચાલના (પ્રશ્ન) (૬) પ્રત્યવસ્થાન (સમાધાન) આ જ રીતે મે ક્રમશઃ વ્યાખ્યાન કરવાનું હોય. वृत्ति : तत्रास्खलितपदोच्चारणं संहिता, सा चेयम्-"अरहंते वंदित्ता" इत्यादिका। अधुना पदानि प्रतन्यन्ते-अर्हतो वन्दित्वा चतुर्दशपूर्विणः तथैव दशपूर्विणः एकादशाङ्गसूत्रार्थधारकान् सर्वसाधूंश्च । एतावन्ति पदान्याद्यगाथासूत्रे, | द्वितीयगाथासूत्रपदान्युच्यन्ते-ओघेन तु नियुक्तिं वक्ष्ये चरणकरणानुयोगात् अल्पाक्षरां महा● अनुग्रहार्थं सुविहितानाम्, एतावन्ति पदानि । अधुना पदार्थ:-'अरहंते' इत्यादि, अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तः तान् अर्हतः। व વંવિત્તા' કૃતિ ‘વરિ વિનતુલ્યો: ' સ્તુત્વેલ્યર્થ, ચન્દ્ર. : (૧) તેમાં કોઈપણ જાતની સ્કૂલના વિના સૂત્રનો ઉચ્ચાર કરવો એ સંહિતા કહેવાય. દા.ત. “અરહંતે વંહિતા' આ ગાથાસૂત્રો બોલીએ તો એ સંહિતા કહેવાય. '. ૧૦ (૨) પદ : હવે પદો બતાવાય છે - મર્દતો વન્દુિત્વ...સર્વસાધૂચ પહેલા ગાથાસૂત્રમાં આટલા પદો છે. = = = * = = " = = = - R |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy