SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - ” | ૯ | F G E F શ્રી ઓઘ-ચ વિક્નોવાળા હોય છે....” વગેરે... નિર્યુક્તિ T હવે આ ઓઘનિર્યુક્તિ પણ કલ્યાણભૂત જ છે એટલે તેમાં ય ઘણા વિપ્નો હોવાની સંભાવના છે. માટે એનો ઉપશમ કરવા મંગલ કરવું જરૂરી છે. ન તે મંગલ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના તો સુગમ=સ્પષ્ટ છે. દહીં વગેરે દ્રવ્યમંગલ છે, આ દ્રવ્યમંગલ અનૈકાન્તિક છે (એટલે કે | કોઈકને એ મંગલરૂપ બને તો કોઈકને ન બને. બધાને મંગલરૂપ બને જ એવો એકાન્ત નહિ. જેમકે ઘરપ્રવેશમાં પૂર્ણઘટ, મંગલ, પણ ચોર અને ખેડૂતને પૂર્ણઘટ અમંગલ બને. ચોર અને ખેડૂતને ખાલી ઘટ મંગલ બને. પણ એ જ ખાલી ઘટ જ ઘરપ્રવેશમાં મંગલ ન બને.) અને અનાત્યન્તિક છે (એટલે કે આ મંગલ બાદ બીજા મોટા અમંગલ થાય તો આ દ્રવ્યમંગલો | હણાઈ જાય, નિષ્ફળ બને.) અરિહંતાદિઓને નમસ્કાર ભાવમંગલ છે તે એકાન્તિક છે (એ બધાને મંગલરૂપ બને. ભાવ મંગલ કોઈકને મંગલ અને કોઈકને અમંગલ... એમ ન બને.) અને આત્મત્તિક છે (આ મંગલ બીજા કોઈ અમંગલોથી નાશ ન પામે.) वृत्ति : तदनेन संबन्धेनायातस्यास्य व्याख्या क्रियते-सा च लक्षणान्विता नालक्षणेति । लक्षणं च संहितादि, સંહિતા પર્વ જૈવ' ત્યાર .. S: આ છે Sિાદ ૧૯T નિ. ૧-૨. ; F | ૯ો
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy