SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ण श्री सोध- त्थु નિર્યુક્તિ || 2 || स ס स्स भ ग ओ म्य ओहेण उ निज्जुत्तिं वुच्छं चरणकरणाणुओगाओ । अप्पक्खरं महत्थं अणुग्गहत्थं सुविहियाणं ॥२॥ जुयलं । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ ગાથા-૧ : અરિહંતોને, ચૌદપૂર્વીઓને, દશપૂર્વીઓને, અગ્યાર અંગના સૂત્ર તથા અર્થને ધારણ કરનારાઓને તથા સર્વસાધુઓને નમસ્કાર કરીને ઓઘનિર્યુક્તિ ગાથા-૨ : સુવિહિત=સુસાધુઓના ઉપકારને માટે ચરણકરણાનુયોગમાંથી અલ્પ-અક્ષ૨વાળી+મોટા અર્થાવાળી નિર્યુક્તિને ઓઘથી કહીશ. वृत्ति : अत्रा( पर: ) - किमर्थं शास्त्रारम्भे मङ्गलं क्रियते ? इति उच्यते, विघ्नविनायकोपशमनार्थं, तथा चोक्तम् 'श्रेयांसि बहुविघ्नानि भवन्ति... ' इत्यादि । श्रेयोभूता चेयमतो मङ्गलं कर्तव्यं, 'तच्च नामादिभेदेन चतुर्धा, तत्र नामस्थापने सुज्ञाने, द्रव्यमङ्गलं दध्यादि, तच्चानैकान्तिकमनात्यन्तिकं च, भावमङ्गलमर्हदादिनमस्कारः, तच्चैकान्तिकमात्यन्तिकं च । यन्द्र : शिष्य : शा माटे शास्त्रना आरंभमां मंगल राय छे ? ગુરુ : વિઘ્નોના સમૂહને શાંત કરવા માટે શાસ્ત્રારંભમાં મંગલ કરાય છે. કહ્યું જ છે કે ‘કલ્યાણકારી કાર્યો ઘણાબધા ण A नि. १-२ ओ म हा || 2 ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy