SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- यतनेति न्यायः, उच्यते, तत्राप्यस्ति कारणं, "यद्यपि अचित्तस्तथाऽपि कदाचित्केषाञ्चिद्वनस्पतीनामविनष्टा योनिः स्यादु નિર્યુક્તિ गुडचीकटकमद्गादीनां, तथाहि-गुडूची शुष्कापि सती जलसेकात्तादात्म्यं भजन्ती दृश्यते, एवं कटकमदादिरपि, अतो योनिरक्षणार्थमचेतनयतनाऽपि न्यायवत्येवेति । अथवाऽचित्तवनस्पति-यतनया दयालुतामाह, अचेतनस्यैते भेदा न ૨૯l | भवन्ति, किन्तु सचित्तमिश्रयोरेव योजनीयाः । उक्तं वनस्पतिद्वारम, ચન્દ્ર.: હવે વનસ્પતિદ્વાર કહેવાય છે. ઓઘનિર્યુક્તિ ૪૨ : ગાથાર્થ : ત્રણ પ્રકારની વનસ્પતિ છે. (તે બધા બે પ્રકારે છે.) પ્રત્યેક અને અનંત. તે એક-એક ક્ષણ નિ.-૪૨ સ્થિર-અસ્થિર છે. જેમ પહેલા આક્રાન્તાદિ સંયોગો બતાવ્યા, તેમ અહીં પણ સમજવું | ટીકાર્થ : ત્રણ પ્રકારની વનસ્પતિ છે. અચિત્ત, મિશ્ર અને અચિત્ત. જે આ અચિત્ત છે. તે બે પ્રકારે છે. પ્રત્યેક અને ' અનંત. પ્રત્યેક બે પ્રકારે છે. (૧) સ્થિર (૨) અસ્થિર, અનંત પણ સ્થિર અને અસ્થિર બે પ્રકારે છે. I હવે મિશ્ર વનસ્પતિ જોઈએ. તે બે પ્રકારે છે. પ્રત્યેક અને અનંત. પ્રત્યેક બે પ્રકારે છે - સ્થિર અને અસ્થિર. અનંતકાય પણ બે પ્રકારે છે. સ્થિર અને અસ્થિર. હવે સચિત્ત જોઈએ. તે બે પ્રકારે છે. પ્રત્યેક+અનંત. પ્રત્યેક બે પ્રકારે છે, સ્થિર અને અસ્થિર. અનંત બે પ્રકારે છે, સ્થિર અને અસ્થિર. all ૨૬૯ll
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy