SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ E F ji = શ્રી ઓઘ- આ એકેક ભેદ ચાર પ્રકારે છે. (૧) આક્રાન્ત-અપ્રત્યાય (૨) આક્રાન્ત-સપ્રયપાય. (૩) અનાક્રાન્ત-અપ્રત્યપાય (૪) ચા નિર્યુક્તિ અનાક્રાન્ત-સપ્રત્યપાય. પ્રશ્ન: આ વનસ્પતિમાં યતના કેવી રીતે કરવાની ? તે ૨૭૦ | _ સમાધાન : અચિત્ત વનસ્પતિથી જવું, તેમાંય પ્રત્યેક ઉપરથી જવું. તેમાં ય સ્થિર ઉપરથી જવું. તેમાં પણ આક્રાન્ત , નિમ્રત્યપાયથી જવું. તે ન હોય તો અનાક્રાન્ત આક્રાન્ત પછી અનાક્રાન્ત એ ક્રમ બતાવ્યો - એ પૂર્વે અકાય વિગેરેમાં પણ ન સમજવો જોઈએ. નિષ્પત્યપાયથી જવું. તે ન હોય તો અસ્થિર અચિત્ત પ્રત્યેક વડે જવું. તે પણ જો આક્રાન્ત-નિuત્યપાય / હોય તો તેનાથી જવું. તે ન હોય તો અનાક્રાંત-નિમ્રત્યપાયથી જવું. તે ન હોય તો સ્થિર અચિત્ત-અનંતથી જવું. તે પણ આ # નિ.-૪૨ આક્રાન્ત- નિપ્રત્યપાય હોય તો ત્યાંથી જવું. તે ન હોય તો અનાક્રાન્ત-નિપ્પત્યપાયથી જવું. તેના અભાવમાં અચિત્ત પણ અનંતકાય અસ્થિર વડે જવું. તે જો આક્રાન્ત-નિષ્ઠયપાય હોય તો ત્યાંથી જવું. તે ન હોય તો અનાક્રાન્ત નિમ્રત્યપાયથી જવું. તે ન હોય તો અસ્થિર-અચિત્ત અનંત મિશ્રથી જવું તેમાં પણ આજ ભાંગા જાણવા, જે અચિત્તમાં બતાવ્યા. તે ન હોય તો સચિત્તથી જવું. તેમાં પણ આજ પદ્ધતિ સમજવી. (ટીકાર્થનો સ્પષ્ટાર્થ નીચે પ્રમાણે છે. (૧) નિષ્પત્યપાય + અચિત્ત + પ્રત્યેક + સ્થિર + આક્રાન્ત (૨) નિમ્રત્યપાય + અચિત્ત + પ્રત્યેક + સ્થિર + અનાક્રાન્ત વૌ ૨૭૦
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy