________________
નિર્યુક્તિ
નિ.-૩૭
શ્રી ઓઘ-એટલે પાત્રક-માત્રક વગેરે બધા જ પાત્રાઓ અધોમુખ કરી ગાઢ વન્ન વડે તરવા માટે બાંધે, માત્ર પાત્રુ નહિ.
આ તો અથાગ નદીમાં જનારાની વિધિ સામાન્યથી બતાવી કે IT T...
હવે જો હોડી વડે ઉતરવાનું હોય, તો હોડીમાં ચડનારા સાધુની પણ આ જ વિધિ છે કે એક બાજુ બાકી બધી ઉપધિ ૨૫૫ II),
માં બાંધે અને પાટુ વસંથી બાંધી હાથમાં રાખે, કદાચ હોડીમાં ગરબડ ઉભી થાય તો એ પાત્રો દ્વારા કરી શકાય. આ પણ એમાં વિશેષ એટલે કે હોડીમાં પોતે સૌથી પહેલો ન ચડે. કેમકે જો પોતે સૌપ્રથમ ચડે તો હોડી નદીમાં ચાલવામાં a સૌ પ્રથમ નિમિત્ત પોતે બને એટલે હોડીની નદીમાં પ્રવૃતિ થવા રૂપ જે અધિકરણ-પાપ-હિંસા છે તે રૂપ દોષ લાગે. (બીજા |
કોઈ ચડી ગયા હોય, તો હવે હોડી નદીમાં જવાનું કારણ એ બીજો બને, પોતે ન ચડે તો ય પેલાના નિમિત્તે તો છોડી જવાની " જ છે. એટલે એમાં પ્રવર્તનાધિકરણદોષ ન લાગે.)
વળી સાધુ જો હોડીમાં પહેલો ચડે તો ભદ્રક અને પ્રાન્તના દોષો લાગે. તે આ પ્રમાણે જો નાવિક ભદ્રક હોય તો એમ સમજે કે “સાધુ પહેલો ચડ્યો છે, એ મોટું શકુન છે.” એટલે પોતે પણ ચડે. અને જો એ નાસ્તિક હોય તો એ સાધુને અપશકુન માને અને ક્રોધે ભરાય.
ગાથામાં જ શબ્દ છે, એનાથી એ પણ સમજી લેવું કે સાધુ સૌથી છેલ્લે પણ ન ચડે. કેમકે જો સૌથી છેલ્લે ચડે, તો નાવિક ત્યારે તો નાવડીને હંકારવાની તૈયારીમાં જ હોય. એટલે ક્યારેક એવું બને કે સાધુ હજી અડધો જ ચડ્યો હોય અને
, R ૨૫૫૫