________________
શ્રી ઓઘ ચ ો નાત:, તરવૈચત માનીય તત્ર નિતિ:,
નિર્યુક્તિ
| ૨૩૩
ચન્દ્ર, ઃ જે કહ્યું કે, “પુલ વડે જવું” હવે એ પુલ=વરણ-સંક્રમણનું સ્વરૂપ બતાવે છે કે કેવા પ્રકારની વિશેષતાવાળા પુલ વડે જવું ? અથવા તો કેવા પ્રકારના પુલ વડે ન જવું ?
ઓઘનિર્યુક્તિ-૩૨ ગાથાર્થ: (૧) અનેકાંગી (૨) પરંપર (૩) પરિસાદી (૪) સાલંબનવર્જિત (૫) સભય. આ પાંચના E પ્રતિવર્ષ વડે ગમન કરવું. અથવા તાત કે ઈતર પત્થર વડે જવું. ટીકર્થ: (૧) અને ઈંટ-પથરાદિ વડે બનેલો હોય તે અનેકાંગી પુલ કહેવાય. (પ્રાચીનકાળમાં આજના જેવા સીમેન્ટ
નિ.-૩૨ વગેરેના બનેલા પુલ ન હતા. તેઓ તો ઘણે ઠેકાણે નદીની પહોળાઈ નાની હોય તો મોટું થડ જ એ પ્રવાહની ઉપર અધ્ધર Fી બે કાંઠે અડકતું મૂકી એનો પણ પુલ તરીકે ઉપયોગ કરતા. અથવા એક મોટું લાકડાનું પાટીયું જ આવી રીતે પાણીથી અધ્ધર, FL
બે કીનારાને આધારે રહેલું મૂકતા. આવો પુલ એકાંગી કહેવાય, પરંતુ ઘણી બધી ઈંટો-પથરાઓ વડે જે પાણીથી અધ્ધર પુલ બનાવવામાં આવ્યો હોય તે અનેકાંગી કહેવાય.).
(૨) જે આંતરા વિના રહેલો ન હોય, પણ વચ્ચે વચ્ચે આંતરાવાળો હોય તે પરંપરપ્રતિષ્ઠિત કહેવાય. (નદી ઉપર જે રેલ્વેના પુલો હોય છે તે આવા જ હોય છે. વચ્ચે વચ્ચે જગ્યા ખાલી છોડેલી આવે એના ઉપર જો કોઈ ચાલે, અને ગફલતમાં રહે, તો વચ્ચેની ખાલી જગ્યામાંથી નીચે પડે. અથવા તો એમાં તેનો પગ ફસાઈ જાય.)
all ૨૩૩ I