________________
શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ
હવે ભૌમજલને બતાવે છે. જ્યારે તે સાધુ વિહાર કરતો હોય અને રસ્તામાં વક્રરૂપવાળી નદી હોય અર્થાત નદીનો પ્રવાહ એકદમ સીધો ન હોય
દ*
F
|| ૨૩૦ ||
આ
=
પણ, ) આવા આકારવાળો હોય, તો પછી તે નદીના કુર્મર વડે - કોણી જેવા પ્રદેશ વડે જાય. અર્થાતુ નદીના કાંઠે કાંઠે ચાલીને નદીને ઓળંગ્યા વિના વિવક્ષિત સ્થાને પહોંચે.
H
=
| નિ.-૩૧
=
= .
I D નંબર-૧ સ્થાને રહેલો સાધુ નંબર-૨ સ્થાને જવા માંગતો હોય તો એ ગાઢ કાળા ડાઘારૂપ સ્થાનથી નદીને હોડી વગેરેથી ઉતરીને પણ પહોંચી શકે કે પછી તીરવાળી લીટી પ્રમાણે લાંબો વિહાર કરીને પણ જઈ શકે. આ રીતે વિહાર કરીને જવું એ યોગ્ય છે. જેથી નદી ઉતરવી ન પડે. આવો નદીનો પ્રવાહ એ કૂપર-કોણીના જેવો લાગે છે. એટલે } શાસ્ત્રકારો એ રીતે નિરૂપણ કરે છે.) ' અથવા તો પછી (કારણસર) નદી ઉપરના પુલથી પણ એ જાય. (ઉપરના ચિત્રમાં જે ગાઢ કાળો ડાઘ છે. તે જો પુલ વી જ હોય તો એના ઉપરથી જઈ શકે.)
વીર૩૦l
a re is * ET