________________
मो
શ્રી ઓધ- યુ છૂપેરેળ વ્રગતિ, નવી પરિત્યેત્યર્થ:। અથવા ‘વરોન' સેતુવન્ધન વ્રજ્ઞતિ । વં ભૌમે પ્રતિવૃધ્ધ પૂર્વમેવ ઋશ્ચિત્પુરુષં गमनं कर्त्तव्यम् ।
નિર્યુક્તિ
|| ૨૨૯
ण
ચન્દ્ર. : પ્રશ્ન : એ શૂન્યગૃહ કે ગાઢવૃક્ષ રૂપ પ્રદેશ ધારો કે સર્પ-ચોર વગેરે ભયવાળો હોય તો શું કરવું?
म
સમાધાન : ઓધનિયુક્તિ-૩૧ : ગાથાર્થ : ભયવાળું સ્થાન હોય તો વર્ષાકલ્પ વાપરવો. વધુ પાણીમાં શુષ્કવૃક્ષ ઉપર ” ચડવું. ભૌમજલમાં નદીપર કે વરણ-પુલ વડે જવું. પ્રતિસ્પૃચ્છા કરીને ગમન કરવું.
T
ટીકાર્થ : જો ઘર કે ગાઢવૃક્ષ વગેરે સ્થાન ચોર વગેરેના ભયવાળું હોય તો ત્યાં ન ઉભા રહેતા વરસાદ કે ધુમ્મસમાં મ વર્ષાકલ્પ (કામળી) ઓઢીને ઉપાશ્રયે કે અન્ય નિર્ભય સ્થાને જાય.
r
III
પ્રશ્ન ઃ પુષ્કળ વરસાદ હોય અને એટલે વૃક્ષાદિ નીચે ઉભા રહેવું શક્ય ન હોય. માણસને ડૂબાડી દે, તેવા પાણીના વહેણ આવી જાય તો શું ?
| T
સમાધાન : તો પછી શુષ્ક વૃક્ષ ઉપર ચડી જવું.
પણ જો એ શુષ્ક વૃક્ષ અપાયવાળું હોય. અર્થાત્ એના ઉપર સર્પાદિ હોય કે પછી તે તુટી જવાની શક્યતા હોય અથવા હોય જ નહીં તો પછી તરંડ = તરવા માટે ઉપયોગી લાકડું વગેરે સાધન ગ્રહણ કરીને તે જલને તરીને યોગ્ય સ્થાને જાય. આ આકાશજન્ય પાણીમાં યતના બતાવી.
મ.
व
347
નિ.-૩૧
हा
at 11 226 11
H