SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ તો ચાર હાથ દૂર પડેલી વસ્તુ પણ ન દેખાય. દિલ્હી વગેરે બાજુ ઘણીવાર રાત્રે ધુમ્મસના કારણે કશું ન દેખાવાના કારણે નિર્યુક્તિ ચાર પાંચ કલાક સુધી બધો વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે. આ ઉપરાંત વિદ્વાનો કહે છે કે ધુમ્મસ હોય તો પાંદડાઓના છેડા ઉપર પાણીના ટીપા બાઝી જાય. બહાર નીકળીએ | // ૨૨૮ . તો દંડાદિમાં ભીનાશ અનુભવાય. કપચી વગેરેમાં પણ ભીનાશ દેખાય. આ અપકાયની વિરાધના અટકાવવા માટે ઉપાશ્રયના કે રૂમના તમામે તમામ બારી બારણા બંધ કરી દેવા અને અંદર , પણ કામળી ઓઢીને બેસવું. એમાં વાંચન-લેખન – પાઠ વગેરે કોઈપણ ક્રિયા ન કરાય. માત્ર મનમાં ચિંતનાદિ કરો તો ચાલે. નિ.-૩૧ હોઠ ફફડાવવાનો પણ આમાં સ્પષ્ટ નિષેધ છે. (પ્રવચનસારોદ્ધારાદિ ગ્રન્થોમાં આ બધું જણાવેલું છે.) वृत्ति : अथ सभयः स प्रदेशः ततः किं कर्त्तव्यमित्यत आह - ओ.नि. : सभए वासत्ताणं अच्चुदए सुक्खरुक्खचडणं वा । नइकोप्परवरणेणं भोमे पडिपुच्छिआगमणं ॥३१॥ 'सभए' गृहादौ स्तेनकादिभयोपेते 'वर्षात्राणं' वर्षाकल्पं प्रावृत्त्य व्रजति । अथ 'अत्युदकं' महान् वर्षः ततः किं म करोतु ? शुष्कवृक्षारोहणं कर्तव्यम् । अथासौ सापायो नास्ति ततस्तरण्डं गृहीत्वा तरितुं तज्जलं व्रजति all ૨૨૮ II इत्युक्तोऽन्तरिक्षजः । इतरमाह -'नदी'त्यादि, यदा तु तस्य साधोर्गच्छतोऽपान्तराले नदी स्याद्वक्ररूपा ततस्तस्या नद्याः
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy