________________
નિ.-૨૭
શ્રી ઓઘ- ओ.नि. : उडुबद्धे रयहरणं वासावासासु पायलेहणिआ । નિર્યુક્તિ
वडउंबरे पिलंखू तस्स अलंभंमि चिंचिणिआ ॥२७॥ ૨૨૨ ll
३६ ऋतुबद्धे' शीतोष्णकाले 'रयहरणं'त्ति रजोहरणेन प्रमार्जनं कृत्वा प्रयाति । तथा 'वासावासासु पायलेहणिआ' वर्षासु-वर्षाकाले वर्षति सति पादलेखनिकया प्रमार्जनं कर्त्तव्यं, सा च किंमयी भवत्यत उच्यते-'वडे'त्यादि, वटमयी । उदुम्बरमयी प्लक्षमयी, 'तस्यालाभे' प्लक्षस्याप्राप्तौ चिञ्चिणिकामयी अम्लिकामयीति ।
ચન્દ્ર, : સાધુ અંડિલ = અચિત્ત પૃથ્વી માર્ગમાંથી અસ્પંડિલમાં = સચિત્ત પૃથ્વીમાર્ગમાં જયારે પ્રવેશ કરતો હોય, ત્યારે 'એણે પગના તળીયા અને ઉપરનો ભાગ પુંજવાનો છે. પણ કયા કાળમાં કઈ વસ્તુ વડે આ પ્રમાર્જન કરે ? એ હવે બતાવે CT છે.
ઓઘનિર્યુક્તિ-૨૭ ગાથાર્થ : ઋતુબદ્ધકાળમાં ઓળો, ચોમાસામાં પાદ લેખનિકા. તે વડ, ઉદુમ્બર, પિલંખુમાંથી બનેલી હોય. તેના અલાભમાં ચિચિણિકા.
ટીકાર્થ : શિયાળા અને ઉનાળાના કાળમાં ઓઘા વડે પ્રમાર્જન કરીને જાય. તથા ચોમાસામાં જ્યારે વરસાદ વરસતો વ હોય ત્યારે પાદલેખનિકા વડે પગનું પ્રમાર્જન (શુદ્ધિ) કરે.
=
= ‘ક
=
kE
* લૅટૅ is
-
વૈ
૨૨૨ II