________________
શ્રી ઓઘનિર્યુક્તિ
૨૨૧i
(૩) અચિત્ત પિંડક અને ચિખલ્લ આર્દ્રમાર્ગ એ અચિત્ત ધૂલિમાર્ગ કરતા વધુ ખરાબ હોવા સંભવે છે. કેમકે પગ ઉપર આ પિંડ પિંડ રૂપે પૃથ્વી ચોટે, સાધુ એમાં ખૂંપે. એ બધા કરતા ધૂળીયા રસ્તે ઓછા દોષ હોવા યુક્તિયુક્ત ભાસે છે.
હા ! અચિત્ત ધૂળીયા કરતા સચિત્ત કોઈપણ આર્દ્રમાર્ગ ખરાબ જ ગણવો. અલબત્ત, ટીકાકારે શ્રમ લાગવો એ દોષ | વિરાધના કરતા પણ વધુ મોટો બતાવ્યો છે. છતાં એ શ્રમ લાગવાથી સંયમપરિણામની હાનિ રૂપ મોટો દોષ થાય જ એવો - એકાન્ત નથી. અને બીજું વ્યવહારમાં તો આત્મવિરાધના + સંયમવિરાધના જ વધુ ભયંકર ગણાય છે. એટલે અચિત્ત ધૂળીયા || " માર્ગ કરતા સચિત્ત મધુસિકથક આર્તમાર્ગ પણ વધુ દોષવાળો જાણવો. આર્ટ્સમાં પણ શ્રમ થાય - પડવા વિ. દ્વારા |
નિ.-૨૬ શાસનહીલના થાય. | (૪) જે માર્ગ લોકોની, વાહનોની અવર જવરને લીધે આક્રાન્ત હોય, તે અચિત્ત થઈ જ ગયો હોય તેવું એકાન્ત ન | માનવું. કેમકે એમાં લોકવાહનની અવરજવર કેટલા પ્રમાણમાં છે ? રાત્રે વરસાદ પડ્યા બાદ બીજા દિવસે સવાર સુધી '' અવરજવર ન થઈ હોય ત્યારે ત્યાં રહેલા ખાબોચિયાદિના પાણીનું શું ? વરસાદ પાણી કે સચિત્તપૃથ્વી કેટલા પ્રમાણમાં છે?....વગેરે અનેક બાબતો આમાં વિચારવી પડે
વર્તમાનમાં આ બધા પદાર્થોનું સ્પષ્ટ માર્ગદર્શન તો કોઈક વિશિષ્ટ ગીતાર્થપુરુષો જ આપી શકે.)
वृत्ति : इदानीं साधुः स्थण्डिलादस्थण्डिलं संक्रामन् कस्मिन् काले केन प्रमार्जनं करोतीत्यत आह -
| ૨૨૧ ||