SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ * E F = - 5 = નિ.-૨૮ = : શ્રી ઓઘ-ચ પ્રશ્ન : આ પાદલેખનિકા શું છે ? એ શેની બનેલી હોય ? નિર્યુક્તિ સમાધાન : એ વડવૃક્ષના લાકડાની બનેલી, ઉદુમ્બર વૃક્ષના લાકડાની બનેલી કે પ્લેક્ષ વૃક્ષના લાકડાની બનેલી હોય. જો પ્લેક્ષની પ્રાપ્તિ ન થાય, તો આંબલિના વૃક્ષના લાકડાની બનેલી હોય. (ઉદુમ્બર એ એક પ્રકારનું વૃક્ષ છે. પ્લેક્ષ એટલે | | ૨૨૩ IT પીપળાનું વૃક્ષ.). वत्ति : सा च कियत्प्रमाणा भवतीत्याह - ओ.नि. : बारसअंगुलदीहा अंगुलमेगं तु होइ विच्छिन्ना । घणमसिणनिव्वणावि अ पुरिसे पुरिसे अ पत्तेअं ॥२८॥ - द्वादशाङ्गलानि दीर्घा भवति, येन मध्ये हस्तग्रहो भवति, विस्तारस्त्वेकमङ्गलं स्यात् । सा च 'घना' निबिडा कार्या, मसृणा निव्रणा च निर्ग्रन्थिः भवति । सा च किमेकैव भवति ? नेत्याह-पुरुषे पुरुषे च प्रत्येकम् - एकैकस्य पृथगसौ મતા ચન્દ્ર. : પ્રશ્ન ઃ તે પાદલેખનિકા કેટલા માપની હોય છે ? સમાધાનઃ ઓઘનિર્યુક્તિ ૨૮ ગાથાર્થ : બાર આગળ લાંબી અને એક આંગળ પહોળી હોય. ઘન, મસૂણ અને નિર્વાણ = ક = = = '# E n ન ધe * Eીત | ૨૨૩ ..
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy