SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ s શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ e | ૨૦૨ * * E નિ.-૨૨ F (૩) તે ન હોય તો બે તરુણ સાધર્મિક પુરુષોને પૂછવું. (૪) તે ન હોય તો બે મધ્યમ સાધર્મિક સ્ત્રીઓને પૂછવું. (૫) તે ન હોય તો બે સ્થવિર સાધર્મિક સ્ત્રીઓને પૂછવું. (૬) તે ન હોય તો બે તરુણ સાધર્મિક સ્ત્રીઓને પૂછવું. (૭) તે ન હોય તો બે મધ્યમ સાધર્મિક નપુંસકોને પૂછવું. (૮) તે ન હોય તો બે સ્થવિર સાધર્મિક નપુંસકોને પૂછવું. (૯) તે ન હોય તો બે તરુણ સાધર્મિક નપુંસકોને પૂછવું. (૧૦) અથવા તો મધ્યમપુરુષ + સ્થવિર પુરુષ બે સાધર્મિકને પૂછવું. (૧૧) તે ન હોય તો મધ્યમ પુરુષ + તરુણ પુરુષ બે સાધર્મિકને પૂછવું. (૧૨) તે ન હોય તો મધ્યમ પુરુષ + મધ્યમ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૧૩) તે ન હોય તો મધ્યમ પુરુષ + સ્થવિર સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૧૪) તે ન હોય તો મધ્યમ પુરુષ + તરુણ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૧૫) તે ન હોય તો મધ્યમ પુરુષ + મધ્યમ નપુંસક બે સાધર્મિકને પૂછવું. T * & P k"s ૨૦૨ | - E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy