________________
UI
શ્રી ઓઘ-ધુ
નિર્યુક્તિ | vj
|| ૨૦૩
|
(૧૬) તે ન હોય તો મધ્યમ પુરુષ + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૧૭) તે ન હોય તો મધ્યમ પુરુષ + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૧૮) સ્થવિર પુરુષ + તરુણ પુરુષ બે સાધર્મિકને પૂછવું.
(૧૯) તે ન હોય તો સ્થવિર પુરુષ + મધ્યમ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૦) તે ન હોય તો સ્થવિર પુરુષ + સ્થવિર સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૧) તે ન હોય તો સ્થવિર પુરુષ + તરુણ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૨) તે ન હોય તો સ્થવિર પુરુષ + મધ્યમ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૨૩) તે ન હોય તો સ્થવિર પુરુષ + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૨૪) તે ન હોય તો સ્થવિર પુરુષ + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૨૫) તરુણ પુરુષ + મધ્યમ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૬) તરુણ પુરુષ + સ્થવિર સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૭) તરુણ પુરુષ + તરુણ સ્ત્રી બે સાધર્મિકને પૂછવું. (૨૮) તરુણ પુરુષ + મધ્યમ નપુંસક બે સાધર્મિકને પૂછવું.
763
ण
स
THE
H
મ
स्म
નિ.-૨૨
મા
711 203 11