SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્ર* # નિ.-૨૨ શ્રી ઓઘ-ધુ ઓઘનિર્યુક્તિ-૨૨ : ગાથાર્થ : ભેદ પ્રકારો વડે ગુણાયેલા અનેક સંયોગો આ પૃચ્છાવિષયમાં પુરુષ, સ્ત્રી, નપુંસક, નિર્યુક્તિ મધ્યમ, વિર, તરુણને આશ્રયીને થાય છે. ટીકાર્થ : માર્ગપૃચ્છાના વિષયમાં અનેક સંયોગો થાય છે. | ૨૦૧ || પ્રશ્ન : અનેક સંયોગો શી રીતે થાય ? સમાધાન: ભેદના પ્રકાર વડે ગુણવામાં આવે એટલે અનેક સંયોગો થાય અર્થાતુ ચારણિકા (સંગુણન=ગુણાકાર) વડે " અનેકવાર ભેદાયેલા એ સંયોગો થાય છે. પ્રશ્ન : આ બધા સંયોગો શેને વિશે થાય ? સમાધાન : પુરુષ, સ્ત્રી, નપુંસક કે જે મધ્યમ-સ્થવિર-તરુણ એમ ત્રણ ત્રણ પ્રકારના છે તેમાં થાય. આ ગાથાનો અક્ષરાર્થ બતાવ્યો. હવે ભાંગાઓ બતાવે છે. એમાં સાધર્મિકની = જૈનની ચારણિકા કરીએ તો (૧) બે મધ્યમ સાધર્મિક પુરુષોને પૂછવું આ પહેલો ભેદ. (૨) તે ન હોય તો બે સ્થવિર સાધર્મિક પુરુષોને પૂછવું. Fi ૨૦૧ |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy