SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ B ૧૮૧ E F = G (૬) અચલ, અવ્યાક્ષિપ્ત અને ઉપયુક્ત હોય તો પ્રમાર્જન ન થાય. (૭) અચલ, અવ્યાક્ષિપ્ત અને અનુપયુક્ત હોય તો પ્રમાર્જન થાય. (૮) અચલ, અવ્યાક્ષિપ્ત અને ઉપયુક્ત હોય તો પ્રમાર્જન ન થાય. એમાં પહેલા ભાંગામાં અવશ્ય પ્રમાર્જના થાય. સાતમાં ભજના છે. અર્થાત્ તેમાંથી ૨-૪-૬-૮ આ ભાંગાઓમાં મ પ્રમાર્જના ન થાય. ૩-૫-૭ ભાંગામાં પ્રાર્થના થાય.. | (અહીં આગળ આઠમા ભાંગામાં ઓઘાથી પુજવાની ના પાડી. પણ ઓઘારિયા વગેરેથી પુજવાની હા પાડી છે. તો | એ જ વાત ૨-૪-૬ ભાંગામાં પણ સમજી લેવી. વળી જો એ ગૃહસ્થ ચલ હોય તો એ પસાર થઈ ગયા બાદ ઓઘાથી પણ - પુંજી શકાય. આ બધું ઉંડાણથી વિચારી લેવું.). [ આ ૮ ભાંગાની સ્થાપના આ પ્રમાણે છે...સ્થાપનામાં જે સીધી લીટી છે, તે ખરું ગણવું અને જે “ડનો આકાર છે એ ખોટું ગણવું. દા.ત. પહેલા ભાંગામાં ત્રણ ઉભી લીટી છે. તો ચલ-વ્યાક્ષિપ્ત-અનુપયુક્ત આ ત્રણ સ્વરૂપ ત્યાં સમજવા. બીજામાં બે ઉભી લીટી અને એક “ડ' છે. તો એમાં અનુપયુક્તને બદલે ઉપયુક્ત સમજવું. એમ બધા ભાંગા જાણવા. આગળ પણ એ પ્રમાણે બધે સમજી લેવું.) નિ.-૧૪ ૬ H = = = = = ૮ ‘fs वृत्ति : स इदानीं साधुर्मार्गमजानानः पृच्छति तत्र को विधिरित्याह ૧૮૧ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy