________________
શ્રી ઓઘ-ધ
જ્યાં સુધી સાર્થ જતો દેખાય ત્યાં સુધી...એમ અર્થ લીધો. નિર્યુક્તિ
T સાધુ સાર્થની સાથે જતો હોય અને એને ખબર પડી જાય કે આગળ સચિત્તભૂમિ આવે છે. તો પહેલેથી જ ધીમો ધીમો a | ચાલે, સાર્થને આગળ જવા દે, સચિત્તભૂમિ આવે એ પૂર્વે તો સાથે ઘણો આગળ વધી ગયો હોય એટલે પછી સાધુ પગ પુંજીને // ૧૮oil - સચિત્તભૂમિમાં જાય અને ઝડપથી ચાલી સાર્થની સાથે થઈ જાય...)
આ ગાથાનો અક્ષરાર્થ બતાવી દીધો. હવે આઠ ભાંગાઓ બતાવે છે. (૧) સાગારિક ચલ, વ્યાક્ષિપ્ત અને અનુપયુક્ત છે. અહીં પ્રમાર્જન કરવું, કેમકે પેલો તો સાધુ તરફ ઉપયોગવાળો
= નિ.-૧૪ નથી એટલે એને ઊંધી-ચત્તી શંકા થવા વગેરે રૂપ દોષો લાગવાના નથી, જો આ વખતે ન પુંજીએ તો અસામાચારીનો દોષ * લાગી પડે.
(૨) સાગરિક ચલ, વ્યાક્ષિપ્ત અને ઉપયુક્ત હોય, તો પ્રમાર્જન ન થાય, કેમકે સાગારિકનો સાધુ ઉપર ઉપયોગ થી હોવાથી શંકાદિ થવા રૂપ દોષો લાગે છે.
(૩) ચલ, અવ્યાક્ષિપ્ત,અનુપયુક્ત હોય તો અહીં પણ પ્રમાર્જન થાય. (૪) ચલ, અવ્યાક્ષિપ્ત, ઉપયુક્ત હોય, અહીં પણ બીજા ભાંગાની જેમ પ્રમાર્જન ન થાય.
ક ૧૮૦. (૫) અચલ, વ્યાક્ષિપ્ત અને અનુપયુક્ત હોય તો પ્રમાર્જન થાય.