SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાર્ગનં શ્રી ઓઘ- નિર્યુક્તિ 2 | તલ્થ પઢમં નિયને પમન સત્ત૩ મથUTI, ઉત૬ પતિ-પુત્રિમાર્ગ થાપના ત્વિયમ્ | | ૧૭૫ ll T SI s S s II અચલ અવ્યા. અનુ. ST i I - નિ.-૧૪ ચન્દ્ર.: હવે વિહાર કરતા એની વિધિ શું છે? એ બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૧૪: ટીકાર્થ : ચંડિલથી અસ્થડિલમાં જ્યારે સાધુ જાય ત્યારે તે સાધુએ બે પગ રજોહરણ વડે = ઓઘા | વડે પ્રમાજી લેવા, આ વિધિ છે. (સ્થડિલ એટલે અચિત્તપૃથ્વી અને અસ્થડિલ એટલે સચિત્ત પૃથ્વી, પ્રાચીન કાળમાં કંઈ આજના જેવા ડામર રસ્તા ન હતા. એટલે માટીના રસ્તાઓ ઉપરથી જ વિહાર કરવાનો રહેતો. એમાં ગામની જમીન તો || અચિત્ત હોય. પણ ગામ પછીની જમીન સચિત્ત હોવાની શક્યતા રહેતી. એટલે જ્યારે સાધુ ગામની જમીનથી આગળ વધે ત્યારે એ સ્પંડિલમાંથી અત્યંડિલમાં જઈ રહેલો કહેવાય, એ વખતે એણે અસ્પંડિલમાં પગ મૂકતા પહેલા પોતાના બે પગના તળીયા અને ઘુંટણી સુધીનો પગની ઉપરનો બધો ભાગ ઓઘાથી બરાબર પુંજી એ અચિત્ત માટી અચિત્તસ્થાનમાં જ ખંખેરી | ૧૭૫
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy