SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ , શું શ્રી ઓથ નિર્યુક્તિ = // ૧૭૬ = = ': નિ.-૧૪ નાંખવી. એ વખતે વ્યક્તિગત દરેકે દરેક પાસે દંડાસન ન હતા, એટલે ઓઘાથી પ્રમાર્જન કરાતું.) હવે જ્યારે સાધુ માર્ગમાં જતો હોય ત્યારે તે જ જગ્યાએ કોઈક ગૃહસ્થ ચલ + વ્યાક્ષિપ્ત + અનુપયુક્ત હોય ત્યારે આ પગ પુંજવા કે નહિ? એ વિચારવાનું છે. તેમાં ચલ એટલે એ ગૃહસ્થ માર્ગમાં ચાલવા માટે પ્રવૃત્ત જ થયેલો હોય. વ્યાક્ષિપ્ત એટલે હળ વડે ખેતીમાં અને કુહાડી વડે વૃક્ષછેદનાદિ ક્રિયાઓમાં વ્યગ્ર હોય. અનુપયુક્ત એટલે સાધુ પ્રત્યે એણે ધ્યાન આપેલું ન હોય. હવે જયારે આવા પ્રકારનો ગૃહસ્થ હોય, ત્યારે રજોહરણ વડે પગને પુંજીને જાય. પણ એ સિવાયના જે બીજા અસમાન ભાંગાઓ છે, તેમાં પગ મૂંજવા સંબંધમાં ભજના જાણવી. (પ્રશ્ન : અહીં કુલ ૮ ભાંગા થશે. (૧) ચલ વ્યાક્ષિપ્ત અનુપયુક્ત (૨) ચલ વ્યાક્ષિપ્ત ઉપયુક્ત (૩) ચલ અવ્યાક્ષિપ્ત અનુપયુક્ત છે B E k[e all ૧૭૬ " *
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy