SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ E શ્રી ઓઘ-ય નિર્યુક્તિ F શકે ન | ૧૫૪ || | F G H ટીકાર્થ : કોઈક સાધુ અવધિજ્ઞાનાદિ અતિશયવાળો હોય, તે જાણી જાય કે આ નૂતન દીક્ષિતના સ્વજનો એને દીક્ષા , છોડાવી ઘરે પાછો લઈ જવા આવ્યા છે. ત્યારે તે આચાર્યાદિને કહે કે, “આ શૈક્ષને અહીંથી દૂર કરો. જો અહીંથી ભગાડી નહિ મૂકો તો એ દીક્ષા નહિ પાળે.” (સ્વજનો એને ઘેર લઈ જશે.) આવા પ્રસંગમાં શક્ય હોય તો એ નૂતનદીક્ષિતની સાથે બીજા સાધુને જોડી બે યનો ત્યાંથી વિહાર કરાવે. પણ સંઘાટકની વ્યવસ્થા શક્ય ન હોય તો તે નૂતનદીક્ષિત એકલો પણ ત્યાંથી વિહાર કરાવાય. આ રીતે તે એકલો થાય. હવે અક્ષરાર્થ જોઈએ. અતિશયી કોઈક સાધુ નૂતનદીક્ષિતને સંઘાટકના અભાવમાં એકલો પણ વિહાર કરાવડાવે. ભા.-૩૦/૨ અતિશયીદ્વાર કહેવાઈ ગયું. वृत्ति : इदानी देवताद्वारम् - મો.નિ.મા. : રેવથ ક્ષત્રિયાય પારા ઘર દિર ર રૂપ इह कलिंगेसु जणवएसु कंचणपुरं नगरं, तत्थायरिया बहुस्सुआ बह्वागमा बहुसिस्सपरिवारा, ते अण्णया सिस्साणं सुत्तत्थे दाऊण सन्नाभूमि वच्चंति, तस्स य गच्छंतस्स पंथे महति महालओ रुक्खो । तस्स हिट्ठा देवया महिलारूवं विउवित्ता कलुणकलुणाणि रोवति । सा तेण दिट्ठा । एवं बितिअदिवसेवि तइयदिवसेवि । तओ आयरियस्स संका ahi ૧૫૪ || जाया-अहो ! कीस इमा एवं रोवइ ? त्ति, ताहे ओव्वत्तिऊण पुच्छिआ किं तुमं धम्मशीले ! रुयसि ?, सा भणइ TO મ
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy