________________
શ્રી ઓઘ- ચા નિર્યુક્તિ '
૧૫૩ ll
બે સાધુની જરૂર હોય, તો છેવટે ગુરુ+બે સાધુ એમ ત્રણ રોકાય, એક સાધુ એક ગ્લાનની સેવા કરવા જાય.)
હવે અક્ષરગંમનિકા કરે છે. (મૂળગાથાના અક્ષરો-પદો પ્રમાણે સીધેસીધો અર્થ કહેવો તે) અન્ય કોઈ સ્થળે ગ્લાન છે’ એમ સાંભળીને સંઘાટક ન મળે તો એકલો જાય. અથવા તો પોતાના જ ગચ્છમાં કોઈક ગ્લાન હોય. તેને માટે ઔષધાદિ લાવવા બીજા સાધુના અભાવમાં એકલો પણ જાય.
वृत्ति : इदानीमतिशयिद्वारम् - મો.નિ.મા. : મ િવ સેહં સર્ફ WિIયિં પડાવેજ્ઞા
# ભા.-૩૦/૧ कोइ अतिसयसंपण्णो सो जाणइ, जहा एयस्स सेहस्स सयणिज्जगा आगया, ताहे सो भणति-एयं सेहं अवणेह, जइ न अवणेह ताहे एस न करेति पव्वज्जं, ततो सो असइ संघाडयस्स एगाणिओवि पतृविज्जइ ॥ इदानीमक्षरार्थः-ग अतिशयी वा कश्चिदभिनवप्रव्रजितं द्वितीयेऽसत्येकाकिनमपि प्रवर्त्तयेत् । उक्तमतिशयिद्वारम् ।
ચન્દ્ર. : હવે અતિશયી દ્વાર કહે છે. ભાષ્ય-૩૦ઃ પૂર્વાર્ધઃ ગાથાર્થ : અતિશયવાળો સાધુ સંઘાટક ન હોય તો શૈક્ષ-નૂતનદીક્ષિતને એકલો પણ વિહાર કરાવી
all ૧૫૩ II