________________
ભા.-૨૯/૨
શ્રી ઓઘ ચ ભેગો ન થાય, ત્યાં સુધી એકાકી) નિયુક્તિ/T ટીકાર્થ : તે સાધુઓ માર્ગ વડે વિહાર કરતા હોય, તેમાં કોઈક સાધુ માર્ગમાંથી ઉતરીને બીજા રસ્તે જાય (અને એ રીતે
" એકાકી થાય) અથવા કોઈ સાધુ ઘરડો હોય, તેને વચ્ચે રસ્તામાં મોટા ખાડા કે ડુંગરાઓ આવે. હવે જે સમર્થ હોય તે તો ને એ જ સીધા માર્ગે જાય. જે વૃદ્ધ એ રસ્તે જવા સમર્થ ન હોય, તે ડુંગરને ફરીને આવતા રસ્તા વડે આગળ જાય. એટલે જ્યાં = સુધી ગચ્છના સાધુઓને ભેગો ન થાય ત્યાં સુધી એકાકી થાય. જ હવે ગાથાર્થ બતાવીએ છીએ, સ્ફિટિત એટલે માર્ગ ભૂલેલો સાધુ. બધા સાધુઓ જતા હોય, ત્યારે કો'ક સાધુ બે રસ્તા / Fા જોઈ મોહમાં પડે અને એટલે ઉંધા જ માર્ગથી આગળ વધે...આમ એકાકી થાય.
# તથા પર્વત વગેરેને છોડીને, પર્વતને ગોળ ચક્કર મારીને જતો રસ્તો એ પરિરય કહેવાય. કોઈક સીધા પર્વતના રસ્તે બા નવા અસહિષ્ણુ સાધુ પરિરય વડે જાય એટલે એકાકી થાય.
કોઈક મંદગતિવાળો સાધુ જ્યાં સુધી ગચ્છ સાથે ભેગો ન થાય ત્યાં સુધી એકાકી થાય. સ્ફિટિત દ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीं ग्लानद्वारमुच्यते - ओ.नि.भा. : सोऊणं व गिलाणं ओसहकज्जे असइ एगो ॥२९॥
૧૫૧TI