________________
श्री मोध-त्यु
સ્વીકાર કરી ચૂકેલા સાધુના સમાચાર સાંભળ્યા. એની પાસે સૂત્ર+અર્થ+તદુભય એ બધું જ અપૂર્વ હોય અને આ સાધુને એ નિર્યુક્તિ સૂત્રાર્થ શંકિત હોય, વળી બીજા પાસે એ સૂત્રાર્થ ન હોય ત્યારે પ્રતિપૃચ્છા કરવા માટે જાય અથવા અનશનીની સેવા કરવા
માટે જાય. ॥१५॥
वृत्ति : उक्तमुत्त(त्ति )मट्ठद्वारमिदानी फिडिअद्वारं व्याचिख्यासुराह -
ओ.नि.भा. : फिडिओ व परिरएणं मंदगई वावि जाव न मिलिज्जा । 'फिडिउ' त्ति ते पंथेण वच्चंति, तत्थ कोइ पंथाओ उत्तिण्णो, अण्णेण वच्चिज्जा, अहवा थेरो, तस्स य अंतरा स्म गड्डा वा डोंगरा वा, जे समत्था ते उज्जुएण वच्चंति, जो असमत्थो सो परिरएणं-भमाडेण वच्चइ, ततो जाव ताणं । ग न मिलइ ताव एगागी होज्जा ॥ इदानी गाथार्थ:-'फिडितः' प्रभ्रष्टः, किमुक्तं भवति ? सो गच्छतामेव सर्वेषां
पथद्वयदर्शनात्संजातमोहोऽन्येनैव पथा प्रयातस्तत एकाकी भवति । 'परिरएणं वा' परिरयो-गिर्यादेः परिहरणं तेन वा एकाकी कश्चिदसहिष्णुर्मन्दगतिर्वा कश्चित्साधुः यावन्न मिलति तावदेकाकी भवति । उक्तं फिडितद्वारम्,
ચન્દ્ર. : હવે ફિટિતદ્વારને વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા કહે છે કે – ભાષ્ય-૨૯ પૂર્વાર્ધઃ ગાથાર્થ : ભૂલો પડેલો, અથવા ફરીને આવતો અથવા મંદગતિવાળો સાધુ જ્યાં સુધી ગચ્છ સાથે વો ૧૫૦