SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ // ૧૪૯ો M तत्थ पडिपुच्छणनिमित्तं वच्चिज्जा । अथवा उत्तिमट्ठपडिअरएहिं गम्मति ॥ ચન્દ્ર. : ક્ષોભદ્વાર બાદ હવે અનશનદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે – ભાષ્ય -૨૮: ગાથાર્થ : (અનશન કરવાની ઈચ્છાવાળો સાધુ) સહાય ન હોય તો નિર્યાપકની પાસે એકલો પણ જાય. Eા અથવા તો અનશનીને સૂત્રાર્થ પૂછવા માટે જાય. અથવા તો અનશનીની સેવા કરવા માટે જાય. ટીકાર્થ : જે આરાધના કરાવે તે આરાધક=નિર્ધામક. હવે જે સાધુને અનશન કરવાની ઇચ્છા છે, તે પોતાના ગચ્છમાં અંતિમ નિર્ધામણા કરાવનાર કોઈ ન હોવાથી બીજા ગચ૭માં રહેલા નિર્યાપક પાસે જાય. હવે પોતાના ગચ્છનો સાધુ સંઘાટક ક્ષણ ભા. ૨૮ તરીકે સાથે આવે તો સાથે જ જાય, પણ એવા બીજા સાધુની ગમે તે કારણસર સહાય ન મળે તો છેવટે એકલો પણ જાય.|| અથવા તો સ્ત્રાર્થની પૃચ્છા કરનાર જાય. આશય એ છે કે કોઈક બહુશ્રુત સાધુએ અનશન સ્વીકાર્યું હોય, એની પાસે | એવા જોરદાર સૂત્રો અને અર્થો હોય કે જો એ પ્રાપ્ત ન થાય તો પછી બીજા કોઈ પાસે ન હોવાથી એ વિચ્છેદ જ પામે. આવું ન થાય તે માટે વિશિષ્ટ સાધુ તે અનશની પાસે (સહાય ન મળે તો) એકલો પણ જાય. અથવા તો અનશનીની સેવા કરવા માટે એકાકી પણ જાય. (પ્રાકૃતમાં ૨) તે સાધુ અનશન સ્વીકારવાની ઇચ્છાવાળો હોય અને આચાર્ય પાસે નિર્ધામક ન હોય ત્યારે તે સાધુ વી અન્ય ગચ્છમાં જાય. એ વખતે સંઘાટકની સાથે જાય. પણ સંઘાટક ન હોય તો પછી એકલો જાય અથવા તો અનશનનો all ૧૪૯ * ni * F |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy