________________
मो
श्री सोध- त्थ નિર્યુક્તિ
॥ १३८ ॥
(પ્રાકૃતમાં →) અશિવાદિની જેમ રાજભય પણ બાર વર્ષ પછી થશે...એ પ્રમાણે જાણ્યા પછી ત્યાંથી નીકળે.
वृत्ति : भेदचतुष्ट्यस्वरूपप्रदर्शनायाह -
ओ.नि.भा. :
निव्विसउत्ति य पढमो बिइओ मा देह भत्तपाणं से । तइओ उवगरणहरो जीअचरित्तस्स वा भेओ ॥२४॥
सुगमा, णवरं - 'जीअ 'त्ति जीवितभेदकारी चतुर्थो भेदश्चारित्रभेदकारी वा चतुर्थो राजा, उपकरणहारिजीवितचारित्रहारिणोर्गणभेदः कार्य इति । 'तं चउव्विहं, निव्विसउ त्ति य पढमो बिइओ मा देह भत्तपाणं तु । तइओ उवगरणहरो भ जीवचरित्तस्स वा भेओ' ॥
म
રાજભયના ચારભેદોનું સ્વરૂપ બતાવવા માટે કહે છે કે –
भाष्य - २४ : गाथार्थ : (१) 'सभ्य छोडी हो' से प्रथम राष्४लय (२) जीने 'साधुखोने लोठन-पाशी न आपवा' (3) श्री उपर हरनार (४) योथो भवन } यारित्रनो विनाश.
ટીકાર્થ : સ્પષ્ટ જ છે. માત્ર ચોથો રાજા એવો હોય કે જીવનનો વિનાશ કરે અથવા સાધુના ચારિત્રનો વિનાશ કરો. આ ચારમાંથી સાધુના ઉપકરણો ચોરી લેનાર તથા જીવન/ચારિત્ર હરી લેનાર રાજાના ભયમાં ગણભેદ કરવો પડે.
मो
स्थ
ण
स
स्स
ग
आ
म
हा
ला. २४
at 11 132 11
स्प