________________
#
ભા.-૨૩
શ્રી ઓધી છપૃથકમાવ:, # ચર્થઃ “રાથમવ તદેવ વાર સંવછf& રોદિતિ' ! નિર્યુક્તિ
ચન્દ્ર, : હવે ત્રીજા રાજભયદ્વારનું પ્રતિપાદન કરવા માટે ૨૩મી ગાથાનો ઉત્તરાર્ધ બતાવે છે. ૧૩૭al
ભાષ્ય - ૨૩: ઉત્તરાર્ધ : ગાથાર્થ : રાજભય ચાર પ્રકારે છે. છેલ્લા બેમાં ગણ ભેદ થાય. " ટીકાર્થ: ગાથામાં જે શબ્દ છે તે ૨૩મી ગાથાની શરૂઆતમાં જે શ્વમેવ શબ્દ હતો, તેને અહીં ખેંચી લાવવા માટે
છે. અર્થાત્ રાજભયમાં પણ દૂકાળાદિ પ્રમાણે સમજી લેવું કે બાર વર્ષ પૂર્વે જ ખબર પડી જાય તો વિહાર કરી નીકળી » જાય.. વગેરે.
પ્રશ્ન : રાજભયના કેટલા પ્રકાર છે ? સમાધાન : ચાર પ્રકાર. પ્રશ્ન : કયા ? સમાધાન : ઉતાવળો ન થા. તરત જ કહેવાશે. પ્રશ્ન : શું એ ચારેય પ્રકારના રાજભયમાં ગણભેદ થાય ?
સમાધાન : ના, છેલ્લા બે ભેદમાં જ ગચ્છના ટુકડા=વિભાગ કરવાના છે, અર્થાતુ બધા સાધુઓએ એક-એક થઈ જવાનું છે.
Rી ૧૩૭.