________________
ભા.-૨૩
શ્રી ઓઘ-ચ સુધી સમજવું કે દૂકાળ આવી ગયો અને સાધુઓ વિહાર ન કરી શક્યા. અને દૂકાળના સ્થાનમાં ગોચરીનો પાર પામતા ન ! નિર્યુક્તિ હોય તો પછી ગણભેદ કરે = એકલા એકલા ગોચરી જાય.
" હા, અશિવ કરતા દૂકાળમાં એટલો ફર્ક છે કે અશિવમાં જે રીતે ગ્લાનને છોડી દેતા હતા, એ રીતે અહીં ગ્લાનને છોડી || ૧૩૬ ન દેવાનો નથી. (અશિવમાં તો દેવી ગમે તેને ગમે ત્યારે મારી નાંખે... એટલે બચવા માટે ભાગવું જરૂરી હતું. દુકાળમાં એવી
જ રીતે ભાગી જવું જરૂરી નથી.) - આ વિષયમાં ગાયનું દૃષ્ટાન્ત છે. ઓછી ગાય કે ઓછા બ્રાહ્મણો આનંદ પામે. (વધુ મળવાથી) એમ દુકાળમાં પણ એકાકી સાધુ વધુ ગોચરી પામે....
આ દુકાળદ્વાર પૂર્ણ થયું. वृत्ति : साम्प्रतं राजभयद्वारप्रतिपादनायाह - ओ.नि.भा. : रायभयं च चउद्धा चरिमदुगे होइ गणभेओ ॥२३॥
व्याख्या-राज्ञो भयं राजभयं, चशब्द एवमेवेत्यस्यानुकर्षणार्थः 'संवच्छर बारस' इत्यादि । कियन्तः पुनस्तस्य भेदा म हा इत्याह-चतुर्धा, सख्यायाः प्रकारवचने धा, चतुष्प्रकारमित्यर्थः । के पुनस्ते इति ?, मा त्वरिष्ठा अनन्तरमेवोच्यन्ते । किं हा
ઃ ?, નેત્યાદ - ‘મિ' ત્યા, ‘ ' “થે' દિયે “અવત' નાથતે “TUTખેઃ'
૧૩૬ II