SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધા (છતાંય અશિવ ન અટકે તો) ત્રણ વિભાગ કરાય... એમ છેલ્લે ત્રણ-ત્રણ સાધુઓના ગ્રુપો પડી જાય. એક વસતિપાલક | નિર્યુક્તિ અને બે સંઘાટક એમ ત્રણ-ત્રણ સાધુઓ વિહાર કરે. હવે આમ છતાં એ દેવતા ન છોડે તો પછી બે-બેના ગ્રુપ થઈ જાય. હવે આમ છતાં ય જો દેવતા ન છોડે, તો છેવટે // ૧૩oll બધા સાધુ એકલા-એકલા થઈ જાય, - આ રીતે એકલા થયેલા સાધુઓની ઉપધિ ન હણાય. એકલો સાધુ જો ઊંઘી જાય, પ્રમાદી બને તો એની બધી ઉપધિ | હણાઈ જાય અર્થાતુ દોષવાળી બની જાય. એ ઉપધિ વાપરી ન શકાય... (પરંતુ અહીં સાધુ પ્રમાદી નથી બન્યો એટલે તેના ભા.-૨૨ ઉપકરણ હણાયેલા ન બને. આખો ગચ્છ ભેગો હોય ત્યારે ઘણા સાધુ રાત્રે ઊંધેલા હોય તો પણ અમુક તો વારાફરતી જાગતા | હોય જ, એટલે તેઓ ઉપધિની રક્ષા કરનારા હાજર હોવાથી એ ઉપકરણ ઉપહત = દુષ્ટ ન બને.) ' આ રીતે અશિવ વડે સાધુ શી રીતે એકાકી બને ? એ આખી વાત આપણે જોઈ ગયા. वृत्ति : केन पुनरुपायेन ते एकत्वविशेषणजुष्टा नष्टाः सन्त एकत्र प्रदेशे संहियन्ते ? इत्याहમો.નિ.મી.: સંજી રાયાિ માનો પુત્ર પછી વા . सोममुहिकालरत्तच्छणंतरे एक्क दो विसए ॥२२॥ all ૧૩૦I. संगार:-संकेतः पृथग्भावकाले कर्तव्यः, यथाऽमुकत्र प्रदेशे सर्वैः संहन्तव्यमित्युपायः । तं च प्रदेशं प्राप्तानां को ૬ = - E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy