________________
ભા.-૨૧
શ્રી ઓઘ-ચ तस्स पुण मज्जाया-ते विसज्जेयव्वा, मा मम कज्जे मरंतु । जाहे सोऽवि मिलिओ ताहे सव्वे एगतो वच्चंति, जाहे નિર્યુક્તિ तेसि एगतो वच्चंताणं कोइ विघाओ होज्जा । एस विदघाई जत्थ बहुगा तत्थ पडति, दिटुंतो कट्ठसंघाओ पलित्तो, सो
" दुहा कओ पच्छा एक्ककं दारुगं कयं न जलति । एवं तेऽपि जई गहिआ ताहे दुहा कज्जंति, एवं तिहा जाव तिण्णि || ૧૨૭ll .
तिण्णि जणा, एगो पडिस्सयवालो संघाडओ हिंडइ । अह तहवि न मुयति ताहे दो दो होति। अह दोवि जणा न मुयइ म ताहे एगागी भवंति । तेसिं उवगरणं न उवहम्मति । एवं ताव एकलओ दिट्ठो असिवेण ॥
ચન્દ્ર. : પ્રશ્ન આ સાધુઓ પેલા ગ્લાનને આ રીતે ક્યાંક એકલો મૂકીને જતા હોય અને એ વખતે પેલો ગુસ્સે ભરાય, મને કેમ એકલો મૂકી બધા જતા રહો છો ?' વગેરે બોલે, તો આ સાધુઓએ શું કરવું ?
સમાધાન : એ હવે કહે છે.
ભાષ્ય - ૨૧ : ટીકાર્થ : જો એ વખતે ગ્લાન અવ્યક્ત શબ્દો કરે (સ્પષ્ટ શબ્દ ન બોલે, પણ કચકચ જેવું કરે, રડે...) તો આ સાધુઓમાં જે સાધુ સમર્થ હોય તેને ગચ્છે પ્રાર્થના કરવી કે, “તું અહીં ગ્લાન પાસે અત્યારે રહે (જેથી એ આક્રોશ
બંધ કરે) ત્યાં સુધીમાં અમે બધા નીકળી જઈએ.” હાં હવે જેવા આ બધા નીકળી જાય કે તરત જ ત્યાં ગ્લાન પાસે રોકાયેલો સમર્થ સાધુ ગ્લાનને કહે કે “જો તમે ઈચ્છોવી રજા આપો, તો હું પણ જાઉં.’ આ રીતે સમજાવવાથી જો તે હા પાડે તો રાહ જોયા વિના આ સાધુએ પણ ઝડપથી નીકળી
II ૧૨૭